________________
૮૦
ભારતીય અભિલેખવિદ્યા
*
>
:
છેવટે ચ' મરાડ ધડાયા. શિરારેખા વિનાના ૬ માં વચલી ટાંચથી શરૂ કરી ડાબી પાંખાને ચાલુ કલમે લખી જમણા પાંખાને ત્રાંસ આપતાં જ માડ થયા. જ્ઞ ના જૂના મરાડમાં શિરારેખા લુપ્ત થતાં અને જમણી બાજુ ઉપર નાની ઊભી રેખા ઉમેરાતાં વળાંકદાર લઢણે 'અ' નામરેડ થયા. હ્રમાં શિશરેખા વિનાના મરેાડમાં ની જેમ જમણી બાજુના ઝાક આવ્યા તે એને ‘ક’ થી અલગ પાડવા માટે એની નીચે ‘૨’ ના નીચલા ભાગ જેવુ ચિહ્ન ઉમેરાયું. 7તે શિરોરેખા વિના સળંગ ઝડપી કલમે લખતાં બ' મરેાડ ધડાયા. મ માં શિરોરેખા લુપ્ત થતાં તે મેં તે ડાબે ઉપલેા છેડે વળાંકદાર થતાં મેં અને મૈં ના ગુજરાતી મરોડ સરખા થઈ જતાં મેં ના ડાબા પાંખાતે નીચે લખાવવામાં આવ્યું, જેથી એ અક્ષરના · મ ' સાથે ભ્રમ થાય નહિ. માં શિશરેખા તથા તેને જોડતી નાની ઊભી રેખાના લેાપ થતાં અને અક્ષરને ઝડપથી લખતાં એના ડાબા પાંખાને ઉપલે ભાગ તથા જમણા પાંખાનેા નીચલા ભાગ સીધા થયા.
(
મૈં મૈં અન ૬ ખખખ
ઝ
૬ હૈં બબ
S_જ_ *8
द વ્ દ દ
વ્ઝ જળ છું.
ૐ દો ઇ
ખજ
Jain Education International
फफ ५ ३
4 બ ય ય છૅ ભેં
લ
આકૃતિ ૮ : ગુજરાતી અક્ષરાનુ ઘડતર
આમ ઝડપથી અને સળંગ કલમે લખતાં શિરેખા વિનાના નાગરી વર્ણીએ સ્વાભાવિક રીતે એછાં-વત્તાં પરિવર્તન દ્વારા ગુજરાતી મરેડ ધા રણ કર્યાં ( આકૃતિ ૮ ). સ્વરમાત્રામાં કાનાને નીચલે છેડે પણ વળાંકદાર થયા. ‘જ' માં ‘ઈ' ની સ્વરમાત્રા જોડાતાં એ સ્વરમાત્રાએ ડાબી બાજુના વળાંક લીધા ને પિરણામે જી' જેવું વિલક્ષણ રૂપ ઘડાયું. વળી ‘જ' માં ‘ઉ' અને ઊ’ સ્વરમાત્રા અક્ષરની નીચે સીધી ન ઉમેરતાં એને કાના કરીને એને નીચલે
'
For Personal & Private Use Only
www.jainelibrary.org