________________
૨૪૮
७. ढका ३ लवणप्रस्थो १ शक्तप्रस्थो १ हरितकलापक
८. घटका ३ मलका ५ [1] एतं अनाधानां कृतेन दातव्य ९. भक्षितन तिन [] य चत्र पुण्य तं देवपुत्रस्य
१०. पाहिस्य हुविष्कस्य [1] येषा च देवपुत्रो प्रियः तेषामपि पुण्य
ભારતીય અભિલેખવિધા
११. भवतु [1] सर्वायि च पृथिवीये पुण्य सवतु [1] अक्षयनिवि दिन्ना
१२. ... राकश्रेणीये पुरागरात ५५० समितकर श्रेणी૧૨. ये च पुराणशत ५५० [1]
‘‘સિદ્ધમ્ (સિદ્ધિ થાવ.) વર્ષ ૨૮ માં ગુપિય માસે દિવસ ૧ એ આ પુણ્યશાલા (ધર્મશાલા) ખરાસલેરના સ્વામી, વક્રનના સ્વામી, કનસરુકમાના પુત્ર, પ્રાચીનીકે અક્ષયનીવિ(ની રૂએ) આપી. તેના વ્યાજમાંથી દર મહિને સુદ ચૌદસે પુણ્યશાલામાં સે। બ્રાહ્મણ જમાડવા; ને દરરાજ પુણ્યશાલાના દ્વાર આગળ સ્વાદ્ય સંતુના આક ૩, લવણના પ્રસ્થ ૧, જીતુ પ્રસ્થ ૧, લીલા કલાપકના ધડા ૩ અને મલ્લક (માટલાં) ૫ મૂકવાં. આ અનાથો, ભૂખ્યાએ અને તરસ્યા માટે આપવું તે અહીં (આમાં) જે પુણ્ય (મળે), તે દેવ-પુત્ર પાહિ હવિષ્ણુનું (છે) ને જેએને દેવપુત્ર પ્રિય છે તેનું પણ પુણ્ય હૈ. તે સકલ પૃથ્વીનુ પુણ્ય હે. અક્ષયનીવિ આપી.....શ્રેણીમાં પુરાણ ૫૫૦; ને ઘઉં ના લેટ વેચતી શ્રેણીમાં પુરાણ પપ૦.'
*
*
Jain Education International
આ લેખ સંસ્કૃત ભાષાની છાંટવાળા પ્રાકૃત ભાષામાં છે. એ “Select Incriptions માં પ્રસિદ્ધ થયેલા છે, મૂળ લેખની ખી, લિપ્યંતર તથા સંસ્કૃત અનુવાદ સાથે.૫૧
*
આ શિલાલેખ કુષાણ રાજા હુવિષ્ણુ ૧ લાના સમયનેા છે. અહી એ રાજા માટે ‘દેવપુત્ર’ અને ‘પાહિ' બિરુદ વપરાયાં છે. ‘ધાહિ’=રાજા. લેખ વર્ષે ૨૮ ના છે. એ વ કનિષ્ક સ ંવતનુ છે; ને એ સંવત પ્રાયઃ શક સંવત છે. શક સંવત પ્રમાણે ગણતાં આ વ−ઈ. સ. ૧૦૬
આવે.
For Personal & Private Use Only
www.jainelibrary.org