________________
ભારતીય અભિલેખવિદ્યા
સિદ્ધરાજે માળવા પર ચડાઈ કરી ત્યારે રસ્તામાં ભીલા એની સેવા કરવા લાગ્યા એવેા ‘યાશ્રય'માં ઉલ્લેખ છે એ પરથી માળવા જતાં રસ્તામાં એણે પંચમહાલના ભીલેાને વશ કર્યાં હેાવાનું માલૂમ પડે છે.પ માળવાના વિજય વિ. સં. ૧૧૯૨-૯૩માં થયા.
૩૨૪
જયસિ દેવે પંચમહાલના પ્રદેશ પર પેાતાનું શાસન પ્રવર્તાવ્યું એની આ લેખ પરથી પ્રતીતિ થાય છે. એણે દધિપદ્રમંડલના કેશવ નામે સેનાપતિ નીમ્યા. દધિપદ્ર એ દાહોદ છે. જયસિંહદેવે એની આસપાસના પ્રદેશને પેાતાના રાજય એક મંડલ બનાવી ત્યાં અને મડલેશ્વર નીમ્યા લાગે છે.
લેા. ૨ માં જયસિંહદેવે સિંધુરાજ વગેરે અન્ય રાજાએને નાશ કર્યાં નિર્દે શ છે. કવિ સોમેશ્વરદેવ પણ જયસિંહદેવે સિપતિને બાંધ્યાના ઉલ્લેખ કરે છે. આ સિંધુરાજ કાણુ એ એક પ્રશ્ન છે. એ લાના મડલેશ્વર શંખના પિતા સિંધુરાજ એવું શ્રી રસિકલાલ પરીખે સૂચવ્યું છે, પરંતુ શંખનેા સમય સમય ઈ. સ. ૧૨૨૪-૧૨૩૦ના હાઈ એનેા પિતા ઈ.સ. ૧૧૩૪–૪૦ ના અરસામાં રાજ્ય કરતા હેાવાનુ ભાગ્યે જ સભવે. કિરાડુના પરમાર રાજા સામેશ્વરે જયસિંહદેવની મદદથી સિંધુરાજપુર પાછું મેળવ્યું એવા કિરાડુના વિ. સ. ૧૬૧૮ના શિલાલેખમાં ઉલ્લેખ આવે છે. એ પરથી એ સિંધુરાજપુરના રાજાને અહીં ‘સિંધુરાજ' કહ્યો હોવાનું સૂચવાયુ છે. ૧૦ અથવા સિંધુરાજ એ સિંધના સુમરા રાજા હશે એવુ પણ ધારવામાં આવ્યુ છે. ૧૧
ઉત્તરના રાજાએ નફૂલ અને સાંભર-અજમેરના ચૌહાણ રાજાએ લાગે
છે. ૧૨
àા. ૩ માં જયસિંહદેવની રાજધાની તરીકે અહિલપાટક (અહિલવાડ) પત્તન(પાટણ)ના ઉલ્લેખ છે.
Àાક ૪ માં દધિપદ્ર વગેરે મડલેામાં સેનાપતિ કેશવને નીમ્યાની હકીકત આર્પી છે. દધિપદ્રમંડલ, ગાલ્રહકમડલ વગેરે મડલામાં માંડલેશ્વરા ઉપરાંત એક સામાન્ય સેનાપતિ પણ નિમાયા લાગે છે.
લેાક ૫ ના શબ્દપ્રયાગ જરા અટપટા છે. શિલાલેખના સંપાદક શ્રી રિલાલ ધ્રુવે એમાં ‘એણે’ એટલે કેશવે એવા અં કરી, એટલે કેશવે નીમેલા કોઈ મત્રીએ આ મંદિર બંધાવ્યું એવા અથ ટાવેલા,૧૩ જ્યારે ડૉ. ફૂલર ‘એણે’ એટલે જયસિંહદેવે એવા અં કરીને ‘મંત્રી’શબ્દ સેનાપતિ કેશવને લાગુ પાડે છે. ૧૪ ગોગનારાયણનું મ ંદિર સેનાપતિ કેશવે બધાવ્યું એ અ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org