________________
ભારતીય અભિલેખવિદ્યા
યશાધવલ નામે પુત્ર હતા, જે પ્રદ્યુમ્ન(કામદેવ)ને વશ ન હતા, અને જેણે માલવપતિને ચૌલુકય કુમારપાલ રાજા તરફ શત્રુભાવ પામેલેા જાણીને તરત જ હણી નાખ્યા. ૩૫ તેને ધારાવ (નામે) સુત થયા. એ શત્રુએની શ્રેણીનાં ગળાં છેવામાં તીત્ર ખડ્ગ-ધારા ધરાવતા હતા. વિશ્વમાં પ્રશસ્ય હતા. જ્યારે તે ક્રોધથી આક્રાંત થઈ રણભૂમિ પર નિશ્ચલ રહેતે। ત્યારે ઢાંકણ દેશના રાજાની પત્નીઓનાં ક્ષેત્રકમળામાંથી અશ્રુબિંદુ ટપકતાં થતાં. ૩૬ તે આ વળી અક્ષીણ શકિતવાળા પૃથ્વી પર આવેલા સ્પષ્ટત; દાશરિથ (રામ) છે, જે મારીચ માટેના વૈરથી હજી ય મૃગયા-મગ્ન બુદ્ધિ ધરાવે છે. ૩૭ તેને અનુજ પ્રહૂલાદન છે. તેણે સામંતસિહ સાથે રણભૂમિમાં ક્ષીણ થયેલી કિત વાળા શ્રી ગુર્જરભૂપના રક્ષણમાં દક્ષ ખડ્ગ ધયું હતુ. તે દાનવાના ઉત્તમ અરિ(વિષ્ણુ)ના ચરિત્રને અહીં પુન: ઉજ્જવલ કર્યું હતું. ૩૮ કમલાસન(હ્મા)માંથી ઉત્પન્ન થયેલી દેવી (સરસ્વતી) કે કામપ્રદા સુરધેનુ પ્રહ્લાદનનું રૂપ ધારણ કરી પૃથ્વી પર આવી છે એ હું નક્કી કરી શકતા નથી ૩૧ ૨૯ ધારા વા આ પુત્ર શ્રી મેામિસંહદેવ જય પામે છે, જેણે પિતા પાસેથી શૌય, કાકા પાસેથી વિદ્યા અને બંને પાસેથી દાન ગ્રહણ કર્યુ છે. ૪૦ કર છેાડી ઈ તે અને શત્રુઓના સમૂહને જીતીને સામસિ ંહ રાજા સેમ ( ચંદ્ર) જેવા ઉજજવલ કંઈ યશ પામ્યા છે, જેણે પૃથ્વીતાને ઉજ્જવલ કરવા છતાં, ઇર્ષ્યાથી મેાહ પામતા શત્રુઓના મુખમાંથી માલિન્ય (મલિનત્વ) દૂર કયું નહિ. ૪૧ યશોદાથી સશ્રિત વસુદેવના સુત શ્રીકૃષ્ણ જે માતાર્થી અધિક પ્રતાપવાળા છે તના જેવા તેનેા (સામિસહદેવના) સુત કૃષ્ણરાજદેવ છે, જે યશ અને ધ્યાથી સશ્રિત અને માત્રાથી અધિક પ્રતાપવાળા છે. ૪૨
વિપ્રેમના
૩૩૮
“ હવે કુલથી, વિનયથી, વિદ્યાથી, પરાક્રમથી અને સુકૃતના ક્રમથી વસ્તુ. પાલ સરખા કોઈ પણ પુરુષ કાંય મારા નયનપથમાં આવતે નથી. ૪૩ ચંદ્રથી પૌલેામીએ જયંતને પ્રાપ્ત કર્યું તેમ એ સચિવેદ્રથી લલિતાદેવી પત્નીએ જયંતસિંહુ નામે નયસ ંપન્ન તનય(પુત્ર) પ્રાપ્ત કર્યાં. ૪૪ કામદેવને પરાભવ કરે તેવુ જાગરૂક રૂપ ધરાવતા અને વિનયના શત્રુ અને જ્ઞાનથી વધ્ય એવા શૈશવમાં (પણ) જે નય, વિનય અને ગુણાના ઉદય કરે છે તેવા આ જૈત્રસિહુ કાને ચિત્તમાં ચુંબન કરતા નથી ? ૪૫ શ્રી વસ્તુપાલના પુત્ર આ થાવ, જેનુ’ રૂપ કામ(કામદેવ)થી અધિક અને જૈતુ અધિક નિરૂપાય છે. ૪૬ સચિવ શ્રી. તેજઃપાલ ચિરકાલ તેજસ્વી હા, ચિંતામણિ જેવા જેનાથી નિશ્ચિંત જના આનંદ કરે છે. ૪૭ ચાણકય, બૃહસ્પતિ, મરુદ્
જયંતસિ ંહ કપાયુષી
દાન કામ(ઇચ્છા)થી
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only