________________
પ્રકરણ ૧૭
સેલંકી રાજ્યના બે શિલાલેખ
તામ્રપત્ર કરતાંય શિલાલેખો એ અભિલેખોને વધુ પ્રચલિત પ્રકાર છે. એમાં મોટે ભાગે દેવાલય વાપી વગેરે પૂર્ણ કાર્યના નિર્માણ કે પુનર્નિમાંણની હકીકત આપી હોય છે. બેસનગર ગરુડસ્તંભ લેખ, ખારવેલને હાથીગુફા લેખ, ગૌતમીપુત્ર શાતકણિને નાસિક ગુફાલેખ, જૂનાગઢના બંને શિલલેખ અને ચંદ્રગુપ્ત ૨ જાના સમયને મથુરા સ્તંભલેખ – એ આ પ્રકારના શિલાલેખ ગણાય. આ પ્રકારના શિલાલેખોની પરંપરા પ્રાચીન કાલના અંત પર્યંત ચાલુ રહી; ને મધ્યકાલ તથા અર્વાચીન કાળમાં પણ ચાલુ રહેલી છે. આવા શિલાલેખ ભારતના દરેક પ્રદેશમાં સંખ્યાબંધ મળે છે. અહીં ગુજરાતના સુપ્રસિદ્ધ સોલંકી રાજ્યના શિલાલેખો પૈકી બે શિલાલેખોના નમૂના આપવામાં આવ્યા છે. એમાંને એક લેખ છે સિદ્ધરાજ જયસિંહ (અને કુમારપાલ)ના સમયને અને બીજો લેખ છે ધોળકાના (વાઘેલા) સોલંકી રાણું વિરધવલના સમયને, અર્થાત સોલંકી રાજા ભીમદેવ ૨ જાના સમયને.
૧. ચૌલુક્ય જયસિંહદેવના સમયને દાહોદ શિલાલેખ, વિ.સં ૧૧૬
૧. સો નમો માવતે વાયુવેવાય છે श्री जयसिंहदेवो[5]स्ति भू
વ ગુર્જર છે ! येन कारागृहे क्षिप्तौ सुराष्ट्रामालवेश्वरौ ।। ३. अन्येप्युत्सादिता येन सिंधुराजादयो नृपाः । ઉજ્ઞા શિરસિ સેવ વા
- તિા ફત્તેરે પાઃ પેરા ___अणहिलपाटकनगरं सुरमंदिररुद्धतरणिहय૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org