________________
૨૬૪
ભારતીય અભિલેખવિદ્યા
ધિકારી વાસિષ્ઠીપુત્ર પુછુમાવિષે ગુમાવ્યા લાગે છે. આથી અહીં... ‘શાતકણિ ’ નામ ‘સાતવાહન’ જેવા વિશાળ અર્થમાં આ રાજા માટે ઉદ્દિષ્ટ હેાય એવુ ધણા માને છે. અથવા વાસિષ્ઠીપુત્ર પુળુભાવિના ભાઈનું નામ પણ ‘શાતકણિ હતુ તે એ વાસિષ્ઠીપુત્ર શાતકણિ પ્રાયઃ આ રુદ્રદામાને જમાઈ થતેા હતેા.૧૭ મહાક્ષત્રપ રુદ્રદામાએ એને બબ્બે વાર હરાવ્યા છતાં નજીકના સંબંધને લઈ ને જવા દીધા તે ક્ષમા આવી યશ મેળવ્યા.
રુદ્રદામાના ગુણેાની પ્રશસ્તિમાં કેટલીક રસપ્રદ વિગત આપેલી છે. શબ્દવિદ્યા એટલે વ્યાકરણ. અવિદ્યા એટલે અ શાસ્ત્ર, ગાંધવ વિદ્યા એટલે સ ંગીત. ન્યાયવિદ્યા એટલે ન્યાયશાસ્ત્ર, તવિદ્યા. પારણ, ધારણ, વિશિષ્ટ જ્ઞાન અને પ્રયાગ એ વિદ્યાગ્રહનાં ચાર ઉપયાગી સેાપાન છે.
‘કાવ્ય’ શબ્દ સંસ્કૃત સાહિત્યમાં ગદ્ય તથા પદ્ય અનેને લાગુ પડતા. આશ કાવ્યનાં વિવિધ લક્ષણ અહીં ગણાવ્યાં છે.
આન–સુરાષ્ટ્રના સંયુકત વહીવટી વિભાગ હતા. એને વહીવટ અમાત્ય સુવિશાખ કરતા. રાજ્યપાલ માટે મૌય કાલમાં રાષ્ટ્રિય' શબ્દ વપરાતેા; ક્ષત્રપકાલમાં કયા શબ્દ પ્રચલિત હતા એ આ લેખ પરથી જાણવા મળતું નથી. આદર્શ અમાત્યના વિવિધ ગુણ કેવા હેાવા જોઈએ એવું મનાતું એ અહીં પ્રયાજાયેલા સુવિશાખનાં વિશેષણા પરથી સ્પષ્ટ થાય છે.
આમ ભાષા, શૈલી, સ્થાનિક ઇતિહાસ, સેતુ-નિર્માણ, મહાક્ષત્રપ રુદ્રદામાની રાજકીય તથા સાંસ્કૃતિક સિદ્ધિએ તથા એના ગુણાની પ્રશસ્તિ અને અમાત્યના અપેક્ષિત સદ્ગુણા–એમ અનેક દૃષ્ટિએ આ અભિલેખ ઘણું મહત્ત્વ ધરાવે છે. ૨. સમુદ્રગુપ્તનેા અલાહાબાદ શિલાસ્ત ભલેખ ...ચૈ ...{......
૧.
૨. [ચ] .........[] [૧]
૩.
૪.
..
.........
.ક્ષઃ ટાÊસિત...પ્રવિતત......[૫] [૬]
यस्य [ज्ञानु ] षोचितसुखमनसः शास्त्रतत्त्वात्थ भर्तुः
...તયે......નિ......ને છૅ......
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org