________________
૨૮૩
કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ
શુભ, પત્રિત્ર, યથાયાગ્ય દાનપરાયણ, ધમ અને અ ના વિરોધ વિના વિષયેાને યેાગ્ય કાલે પ્રાપ્ત કરીને સેવતા (૨૪), જે તે પણ દત્તમાંથી જન્મ્યા છે તે ન્યાયવાન હોય તેમાં શી નવાઈ છે? મેાતીઓના સમૂહ કે જળમાંથી જન્મતા પદ્મ જેવા શીતલ ચંદ્રમાંથી કદી ગરમી ઉદ્ભવે ખરી ? (૨૫)
ગ્રીષ્મકાલને જલદા (વાદળા) વડે ભેદતા ક્રમશઃ જલદ–કાલ આવ્યા ત્યારે લાંખા વખત સતત બહુ જલ વરસ્યું, જેનાથી સુદન સત્થર તૂટી ગયું (૨૬). ગુપ્તકાલમાં ગણના કરીને એકસા છત્રીસમા વર્ષમાં ભાદ્રપદ માસના ષષ્ઠે દિને રાતે (૨૭), રૈવતક પર્વતમાંથી નીકળેલી આ જે પલાશિની, (સુવર્ણ)સિકતા (અને) વિલાસિની નદીએ જે લાંખે વખત બંધનમાં રહી હતી તે પાછી શાસ્ત્ર-યથાચિત પતિ (સમુદ્ર) પાસે ગઈ (૨૮). વર્ષાના આગમનથી થયેલા મેટા ઉત્ક્રમને જોઈ ને મહાસાગરનું પ્રિય કરવા ઇચ્છતા ઊયત પ`તે કાંધ પર ઊગેલાં અનેક પુષ્પાથી શેભિત નદીમય હસ્ત પ્રસાk(૨૯). સવ` રીતે વિષાદ પામતા જતા ‘ડૅમ કરવુ, કેમ કરવુ” એમ પરસ્પર પ્રવાદ કરતા, રાત્રિના પૂર્વ ભાગમાં તેમજ ઉત્તર ભાગમાં. ઊઠીને ઉત્સુક (ચિંતાતુર) થઈ ચિંતા કરવા લાગ્યા (૩૦). ક્ષણમાં માણસની જેમ અહીં સકલ લેાકમાં દુ``નતા પામેલું સુદર્શન જે સમુદ્ર જેવું દેખાય છે તે કદી સુદર્શોન (દર્શીનીય)...? (૩૧)
...થઈને પિતા તરફ પરમ ભક્તિ પણ દર્શાવીને, શુભ-પરિણામી ધર્મતે આગળ કરીને એણે રાજાના તેમજ નગરના હિત અથે (૩૨), ગુપ્તકાલના એકસે ને સાડત્રીસમા વર્ષે, નય(નીતિ)શાસ્ત્રના જાણકારે, જગતમાં જેને મહાપ્રભાવ. સુવિદિત છે તેણે (૩૩) ઘી(ની આહુતિએ) અને પ્રણામે વડે દેવાનું યજન કરીને, ધન(ના દાન) વડે બ્રાહ્મણાને તૃપ્ત કરીને, પૌરજનાને યથાયાગ્ય માન વડે અને આદરણીય સેવકાને તથા સુહૃદાને દાન વડે સમાનીને (૩૪), ચૈષ્મ૩૧ માસના પૂર્વ (પ્રથમ) પક્ષે...પ્રથમ દિવસે સારી રીતે, એ માસમાં, તેણે આદરવાન થઈ ને, ધનના અમાપ વ્યય કરીને (૩૫), લંબાઈમાં કુલ સે। હસ્ત, વિસ્તારમાં અડસઠ હસ્ત અને ઊંચાઈમાં સાત () પુરુષ માથેાડાં ૩૨ અસેા હસ્ત (૩૬), ભૂદેવાનું અયન કરીને, ભારે યત્નથી સારી રીતે પથ્થરા એસાડીને, જાતિ (પ્રકૃતિ)થી દૂષિત નહિ તેવું અને શાશ્વત કલ્પકાલ સુધી ટકે તેવુ સુદર્શન તળાવ ખાંધ્યુ (૩૭).
((
“શાભા આપતાં ચક્રવાક, કૌચ અને હુંસ વડે ધેાવાતા દૃઢ સેતુના છેડા-વાળુ, પવિત્ર જળ... જગતમાં...સૂય અને ચદ્ર ૩૩ (૩૮), તે નગર પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org