________________
કેટલાંક મહત્વનાં દાનશાસન
૩૧૩
[ચાર/][i]. निभुक्तमाल्यप्रतिमानि तानि
નામ સાધુઃ પુનરાવીત [૭] स्वदत्तां परदत्तां वा यत्ना[दक्ष युधिष्ठिर । ] महीं
[મમિતાં ]ઝ હાનાલ્ડ્રો []નુવાદનમતિ [૮] २४. श्रीकण्डकणकदूतकं ॥ संवत्सरशतचतुष्टये ष
શિલ્યાબે વાગઢશુદ્ધ२५. [द्वादश्यां सं] ४८६ आषाढ शु १[२] आदित्यवारे [निबद्धं लिखितं
ચૈતન્મચા] ...... ૨૬. ...... સ્વર્તો મમ શ્રીગચમત્સ્ય ] .
“ (જે અશ્વોની ટુકડીઓના નાશથી શોભે છે, ઝડપથી) કાપેલા ગજના કુંભસ્થળમાંથી ટપકતાં મોતીઓના (સમુદાયથી દાંતાળી થયેલી તલવારરૂપી લતાનાં કિરણોના સમૂહથી) જેના જમણું બહુને ઉપલે ભાગ શ્યામ થયો છે, જેમાં પદ્માકર (પદ્મ-જલાશય)ની જેમ અનેક લક્ષણ ૨૪ પ્રકટ થાય છે, (પરંતુ જે જડાશ્રય-જલાશ્રયપ નથી), જે ચંદ્રની જેમ સકલ કલાઓના કલાપથીરક યુક્ત છે, પરંતુ દોષાકર નથી, સાગરની જેમ એની અંદર વિપક્ષ ભભૂતનું ૮ મંડલ પ્રવેણ્યું છે, (પરંતુ જે ગ્રાહથી આકુલ નથી), જેણે નારાયણની જેમ સુદર્શન ચક્ર વડે વિપક્ષને નાશ કર્યો છે, પરંતુ જે કૃષ્ણ સ્વભાવને ૩૧ નથી, જેણે હર(શિવ)ની જેમ ભૂતિનો ૩૨ સમૂહ અંગીકૃત કર્યો છે, (પરંતુ જે ભુજંગથી૩૩ પરિવૃત નથી.)
જે બાલચંદ્રના બિંબના જેવો છે, ને જેના તનુનો ઉદય વધતો જાય જાય છે. જે અલ્પ કરવાનો ને કાંતિવાળો છે, તેણે લેકને પ્રણામ કરવાની ઈચ્છાવાળા અને અંજલિ જોડેલો કર્યો છે (૧).
જેણે વલભીપતિના નગરમાં, સકલ લોકને ઘણે સંતાપ દેનાર તજિક રૂપી અગ્નિને અસિધારા રૂપી જલ વડે એકદમ શાંત કર્યો તેવો એ જયભટરૂપી જલદ (વાદળ) છે (૨).
“જેનાં ચરણકમલ સેંકડો નૃપના મુકુટ-રનની કિરણુવલીથી રંજિત છે; તેવા તેનું દેવાંગનાઓનાં છંદ (ગુણ) ગાન કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org