________________
કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ
૨૬
पुनाति भुवनत्रयं पशु तेर्जटान्तगुहाનિયરિમેક્ષીમેર પાટુ ના વિચ:] [i] [3] एतच्च काव्यमेषामेव भट्टारकपादानां दासस्य समीपपरिसणानुग्रहोन्मीलितमतेः३२. खाद्यपाकिकस्य महादण्डनायकधुवभूतिपुत्रस्य सान्धिविग्रहिककुमारामात्यम
[हादण्डनाय]कहरिषेणस्य सर्व भूतहितसुखायास्तु । ३३. अनुष्ठितं च परमभट्टारकपादानुध्यातेन महादण्डनायकतिलभट्टकेन ।
............૧૮ જેનું મન પ્રજ્ઞજનોના સહવાસમાં ઉચિત સુખ ધરાવે છે, જે શાસ્ત્રોના તત્ત્વાર્થને સ્વામી છે......જે સારું કાવ્ય અને શ્રી (લક્ષ્મી) વચ્ચેના વિરોધોને પ્રજ્ઞજનોના ગુણસમૂહની આજ્ઞાથી આહત કરીને, વિદ્વાનોના જગતમાં બહુ સ્ફટ કવિતાની કીર્તિનું અવિનાશી રાજ્ય ભોગવે છે (શ્લે. ૩). સભાજનોને રોમાંચ સાથે હર્ષ થશે અને તુલ્ય સંબંધીઓનાં મુખ પ્લાન થયાં; જેને “એ યોગ્ય છે માનીને સ્નેહા પિતાએ તત્ત્વદશ દષ્ટિ વડે નીરખીને નિખિલ પૃથ્વીનું રક્ષણ કરએમ કહ્યું (લૈ. ૪). જેમાં અનેક અમાનુષી કર્મો જોઈને કેટલાક જ વિસ્મયથી હર્ષિત થઈ... ભાવો. વડે......આસ્વાદે છે, એના પરાક્રમથી ઉત્તપ્ત થયેલા કેટલાક જન જેને પ્રણામ કરી શરણે આવ્યા છે......(શ્લે. ૫). ભારે અપકાર કરનારા ....સંગ્રામોમાં પિતાના બાહુથી જિતાઈને...(આવતી) કાલે કાલે..માન ... સંતુષ્ટ અને બહુ ફુટ રસનેહથી પ્રફુલ્લ મન વડે . પશ્ચાત્તાપ. વસંત... (લે. ૬). નિઃસીમ ઉદય પામેલા બાહુબળના જેસથી જેણે એકલાએ ક્ષણમાં અશ્રુત, નાગસેન અને (ગણપતિ વગેરે રાજાઓનું યુદ્ધમાં) ઉમૂલન કરીને, સૈન્ય વડે કોલકુલના રાજાને - પકડાવીને, પુપપુરમાં ખેલતા,...સૂર્ય...તટ...(લે. ૭). ધર્મરૂપી દુર્ગને બંધ, ચંદ્રનાં કિરણ જેવી ઉજજ્વળ વિશાળ કીર્તિ, તત્વને ભેદતી વિદ્વત્તા, પ્રશમ.. સૂક્ત(સુભાષિત)નો ભાગ, ને વળી કવિઓની બુદ્ધિના વિભવને ખીલવતું કાવ્ય–એને શું નહોતું ? ગુણ અને બુદ્ધિના જાણકારો માટે જે એક જ ધ્યાનનું પાત્ર છે (ભલે ૮).
તે.....૧૯ મહારાજાધિરાજ સમુદ્રગુપ્તની, સર્વ પૃથ્વીના વિજયને લઈને ઉદય પામેલી ને અખિલ અવનિતલમાં વ્યાપેલી કીતિ, જેને અહીંથી (આ લેકમાંથી) દેવોના પતિ(ઈન્દ્ર)ના ભવનમાં જવાથી લલિત અને સુખદ ચર્ચા પ્રાપ્ત થઈ છે તેને કહેતો જાણે પૃથ્વીને બાહુ હોય તે આ સ્તંભ ઊભો કરવામાં આવ્યો છે. એ (સમુદ્રગુપ્ત) સેંકડો વિવિધ યુદ્ધોમાં ઊતરવામાં દક્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org