________________
મહત્ત્વના પ્રાકૃત અભિલેખ
૨૪૯ ગુપિય એ ગ્રીક માસનું નામ છે; ગ્રીકમાં એને ગોપઇસ કહે છે. એ લગભગ ભાદ્રપદ માસમાં આવે છે.
દાન ધર્મશાલાનું દીધું છે. ખરાલેર અને વકન એ પ્રાયઃ સ્થળનામ છે. વકન એ મધ્ય એશિયામાંનું વખન (૩૭° ઉ. ૭૪° પૂ) હશે. પ્રાચીનીક ત્યાંથી કંઈ કામે મથુરા આબે લાગે છે. એણે દાનમાં ૧૧૦૦ પુરાણ (ચાંદીના સિક્કા) અક્ષયનીવિની રૂએ થાપણ તરીકે મૂક્યા–અર્ધા એક શ્રેણી પાસે અને અર્ધા બીજી શ્રેણી પાસે. અક્ષયનીલિમાં મૂળ મૂડી અક્ષય (અકબંધ) રહે છે ને માત્ર એના વ્યાજનો જ ઉપયોગ કરવાનું હોય છે.
સતુ એ સેકેલો જવનો લોટ છે. આટક અને પ્રસ્થ એ અમુક માપ છે. આઢક લગભગ મણ (૨૦ કિ. ગ્રા.) જેટલો છે ને પ્રસ્થ એને ભાગ (લગભગ ૫ કિ. ગ્રા.) છે. લવણ-મીઠું, નિમક. લીલા કલાપક(ઝૂડી)નો ઘડે એટલે શું એ સ્પષ્ટ નથી.
સુદ ચૌદસ” ને બદલે શુદ્ધ ચોદસ (ખુલ્લે) પાઠ પણ વંચાય છે ને શુદ્ધ શબ્દને “બાજ’ સાથે અને “ચોદસ શબ્દને “પુણ્યશાલા” સાથે અન્વય કરવામાં આવ્યો છે.પર
આ લેખ પરથી વિદેશીઓ પણ આ દેશમાં આવી કેવી ધમ–ભાવના કેળવતા અને કેવાં દાન કરતા તેને તેમજ એ સમયે પુણ્યશાલામાં કેવા પ્રકારનાં દાન કરવામાં આવતાં તથા દાનની થાપણ કેવી રીતે જ્યાં જમા કરાવાતી તેને ખ્યાલ આવે છે.
૮. ગૌતમીપુત્ર શાતકર્ણને નાસિક ગુફાલેખ, વર્ષ ૧૮ १. सिधं [1] सेनाये वेजयंतिये विजय-खधावारा गावधनस बेनाकटकस्वामि
गोतभिपुतो सिरिसदकणि २. आनपयति गोवधने अमच विण्हुषालित [1] गामे अपरकखडिये य खेत'
आजकालकियं उसभदातेन भूतं निवतन३. सतानि बे २०० एत अम्हखेत निवतणसतानि बे २०० इमेस पवजितान
સૈરિસિ વિતરક [i] ઇતર વેતન પરિહાર ४. वितराम आवेस अनोमस अलोणखादकं अरठसविनयिकं सत्रजातपारिहारिक
૨ [i] તે િનં પરિદ્ધિ વિરહિ [1]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org