________________
મહત્વના પ્રાકૃન અભિલેખ
૨૫૩
૧૮. વળી જુઓ Select Incriptions, Book I, No. 18; પ્રાવી
ભારતીય મિટે વા વાયન, વા૩ ૨, પૃ ૧–૧૦. ગિરનારના શિલમાં આ
લેખવાળો ભાગ અર્વાચીન કાળમાં ખંડિત થયું છે. ૧૯. અશોકને એક લેખ કંદહાર(અફઘાનિસ્તાન)માં મળ્યો છે, તે ગ્રીક લિપિમાં
કેતરે છે. આથી અશોકના રાજ્યનો “યવન” પ્રાંત કંદહારની
આજુબાજુ આવ્યો હોવો જોઈએ. ૨૦-૨૧. અશોકચરિત, પૃ. ૨૯ ૨૨-૨૩. એજન, પૃ. ૩૦-૩૨ ર૪. એજન, પૃ. ૩૦ ૨૫. એજન, ૫, ૩૭–૩૪ ૨૬-૨૭, Select Inscriptions, p. 39, p. 1 ૨૮. “આસિન’ શબ્દ બૌદ્ધ ધર્મના “આસ્રવ કરતાં જૈન ધર્મના આર્નવને
વધારે મળતો આવે છે. જૈન સાહિત્યમાં ૧૮ પ્રકારનાં પાપ અને ૪૨ પ્રકારના આસ્રવ ગણાવ્યા છે, ને હિંસા, મૃષાવાદ (અસત્ય વચન), ચોરી, અ-બ્રહ્મચર્ય અને મોહને સમાવેશ “આસ્તવમાં કર્યો છે. અહીં “આસિનવ શબ્દ પાપને મળતા અર્થમાં વપરાય છે (અશક્યરિત, પૃ. ૧૧૭-૧૧૯). સ્તંભલેખ નં. ૩ માં આસિનવ તરફ લઈ જનારી વૃત્તિઓ ગણાવી છે–
ચંડતા, નિષ્ફરતા, ક્રોધ, માન (મિથ્યાભિમાન) અને ઈર્ષા. ૨૯, સુકૃત (શુભકાર્ય), પરમાર્થ-કાર્ય ૩૦. માત્ર દિલ્હી–ટપરા સ્તંભ પર લેખ નં ૧-૭ કોતરેલા છે, બાકીના બધા
સ્તંભ પર લેખ નં. ૧-૬ કોતર્યો છે. ૩૧. વળી જુઓ Select Inscriptions, Book I, No. 25 અને પ્રાચીન
भारतीय अभिलेखेका अध्ययन, ख. २, पृ. १६. ૩૨. ભગવદ્ગીતામાં એને દૈવી સંપત’ અને ‘આસુરી સંપત” તરીકે નિરૂપી
છે (અધ્યાય ૧૬). ૩૩, અશોચરિત, પૃ. ૨૮૮ ૩૪. સ્તંભલેખ ન. ૪ ૩૫, જેમકે સાતવાહનવંશમાં ગૌતમીપુત્ર શાતકણિ અને વાસિષ્ઠીપુત્ર પુલુમાવિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org