________________
મહત્વના પ્રાકૃત અભિલેખ
૨૮૭
દસમા વર્ષના વૃત્તાંતમાં ડો. બરુઆ કલિંગ-રાજવંશોના ત્રીજા યુગના અંતે કલિંગના પૂર્વ રાજાઓનો યશ-સત્કાર કરાવે છે એવું વાંચે છે.૪૫ ડો. ભગવાનલાલ એ પંકિતમાં “ભારતવર્ષ-પ્રસ્થાન” વાંચે છે. ' - પાથુડ, પાંદુડ, પિયુડ કે પિણ્ડ એ જંગલનું નામ હતું.૪૭
કેટલાક મિથુ–મ ના” ને બદલે “વુિં કં 14માન” વાંચે છે ને ગધેડાના હળ વડે ખેડાવ્યું” અથોત નષ્ટ કરાવ્યું” એવો અર્થ ઘટાવે છે.૪૮
મગધ સુધી વિજયકૂચ કરી રાજા ખારવેલે પિતાના સૈન્યના ગજ–અશ્વોને ગંગાનાં પાણી પીવરાવ્યાં.
બૃહસ્પતિમિત્ર=પુષ્યમિત્ર એવો અર્થ સૂચવાયો છે.
કુમારપર્વત’ એ ખંડગિરિનું નામ હતું ને “કુમારી પર્વત' ઉદયગિરિનું નામ હતું.૪૯
ખારવેલે સિલાસ્તંભ, ચિત્ય અને ચિત્યયષ્ટિઓ કરાવ્યાં.
અવતરણ, જન્મ, દીક્ષા, કેવલપ્રાપ્તિ અને સિદ્ધિ એ તીર્થંકરનાં પાંચ મહાકલ્યાણક ગણાય છે. ચક્ર એટલે આજ્ઞાચક્ર, શાસનચક્ર
રાક્ટ ને બદલે કેટલાક ધાર્ષિત્ર' વાંચે છે ને ખારવેલ પિતાને ચેદિના રાજા ઉપરિચર વસુનો વંશજ ગણાવતા હેવાને અર્થ ઘટાવે છે.૫૦
ખારવેલ આવો પ્રતાપ હાઈ “મહાવિજ્ય’ તરીકે ખ્યાતિ પામેલે; એ જૈન સાધુઓને ખાસ પ્રોત્સાહક હતો; ઉપરાંત સર્વ સંપ્રદાયોને સંમાન દે અને સર્વ દેવાલયોને સમરાવતે એ સાંસ્કૃતિક દૃષ્ટિએ ખાસ નોંધપાત્ર છે. ૭. હુવિષ્કને મથુરા શિલાલેખ, વર્ષ ૨૮
१. संवत्सरे २८ गुपिये दिवसे १ अयौं पुण्य२. शाला प्राचिनीकन सरुकमानपुत्रेण खरासले६. पतिन वकनपतिना अक्षयनीवि दिन्ना [1] तुतो वृद्धि४. तो मासानुमासं शुद्धस्य चतुनिशिपुण्यशालाછે. ચં ત્રાહ્મણ પરિવિષિતચ્ચે [i] વિસે દિવસે ६. च पुण्यशालाये द्वारमुले धारिये साद्य सक्तनां आ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org