________________
ભારતીય અભિલેખવિદ્યા
એના વર્ષમાં ૬૩૦-૬૩૧ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે છે. દા. ત. આ સનનું વર્ષ ૧૩૩૮ ઈ. સ. ૧૯૬૮ માં બેઠું હતું તે ૧૯૬૯ માં પુરુ થયું હતું.
૩૦૮
એનું વર્ષોં સૌર છે. એમાં ૩૦-૩૦ દિવસના ૧૨ માસ ગણવામાં આવે છે. એનાં નામ છે: ૧ ફરવરદીન, ૨. અરદીબેહેસ્ત, ૩ ખારદા૬, ૪. તીર, ૫ અમરદાદ, રૃ, શહેરેવર, ૭. મહેર, ૮. આવાં, ૯. આદર, ૧૦. દેહે, ૧૧. અહમન અને ૧૨, સ્પંદારમદ. એના રાજ સખ્યાંકથી નહિ પણ નામથી દર્શાવાય છે. ૧. અહુરમÆ, ૨. બહુમન, ૩. અરદી એહેસ્ત... ૨૭ આસ્માન. ૨૮. અમીઆદ, ૨૯. મારેસ્પદ અને ૩૦ અનેશન-એમ ત્રીસેય રાજનાં અલગ અલગ નામ છે.
છેલ્લા મહિનાના ૩૦ મા રાજ પછી પાંચ ગાથાના દિવસ ઉમેરવામાં આવે છે. એ રીતે વર્ષે કુલ ૩૬૫ દિવસનું થાય છે; ને છતાં મહિનાના દિવસની સંખ્યા એકસરખી રહે છે. સૌર વર્ષ ખરી રીતે લગભગ ૩૬૫-૨૫ દિવસનુ હાય છે તે આથી દર ૧૨૦ વર્ષે જથાી વધુ ૩૦ દિવસ જેટલું પાછળ પડે છે; આથી એમાં દર ૧૨૦ વર્ષે ૧ માસ ઉમેરવામાં આવે છે. આ અધિક માસને ‘ ફ્લીસા' કહે છે. હાલ પારસી સનનું વ`હુંમેશા ઑગસ્ટ માસમાં શરૂ થાય છે.
ઈરાનમાં સામાન્ય રીતે તે તે રાજાના રાજ્યકાલનાં વધુ વપરાતાં. ત્યાં સાસાની વંશના અમલ (ઈ. સ. ૨૩૬-૬૪૧) દરમ્યાન જરથેાસ્તી ધર્મની જાહેોજલાલી હતી. તે એ પછી આરએના આક્રમણને લઈ ને એ ધમ પર આફત પ્રવતી. સાસાની વંશના છેલ્લા પાદશાહ યગના રાજ્યકાલનાં વર્ષોંને સળગ ચાલુ રાખતાં એના રાજ્યારાહના વર્ષથી ગણાતી પારસી સન શરૂ થઈ મનાય છે.૯૭ કેટલાક જરથાસ્તીએ પેાતાના ધંના રક્ષણ માટે વતન ત્યજી પશ્ચિમ ભારતમાં આવી વસ્યા તે ઈ. સ. ૯૩૬ માં સંજાણ(જિ. વલસાડ)માં સ્થિર થયા.૯૮ તેએ અહીં ‘પારસી ' તરીકે એળખાય છે.
પુત્રૈપ્પુ સ ંવત
કાચીન (કેરલ રાજ્ય) પ્રદેશમાં પુષુત્રૈપ્પુ નામે સંવત પ્રચલિત હતા. કેચીન રાજ્ય અને ડચ ઈસ્ટ ઇન્ડિયા ક ંપની વચ્ચે થયેલી સધિને લગતા કરાર તામ્રપત્રા પર કાતરલા છે, તેમાં પુપ્પુ સવંત ૩૨૨ના મીને માસના દિવસ ૧૪ તે સમય જણાવેલા છે. એ દિવસે ઈ. સ. ૧૬૬૩ ના માની ૨૨ મી તારીખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org