________________
મહુત્ત્વના પ્રાકૃત અભિલેખ
૧૩૧:
મળે છે, જે કાઈ હાનિ કરે, તેનું (તે) દેવાના પ્રિયે ક્ષતન્ય માન્યું છે, જે ક્ષમા કરી શકાય તેવું હાય. ને દેવાના પ્રિયના મુલકમાં જે અટવી૧૬ છે, તેના તરફ પણ્ એ અનુનય કરે છે ને એને કબ્ય સમજાવે છે. પશ્ચાત્તાપમાં પણ તેને (અટવીવાસીઓને) દેવાના પ્રિયને પ્રભાવ કહેવામાં આવે છે. શાથી ? કે તેઓ લજ્જા પામે તે હાનિ ન કરે. કેમકે દેવાના પ્રિય સવ ભુતાની અ-હાનિ, સયમ અને અપરાધની બાબતમાં અ-પક્ષપાત ઇચ્છે છે.
દેવાના પ્રિયે આ વિજયને મુખ્ય માન્યા છે, જે ધર્મ-વિજય છે. ને તે દેવાના પ્રિયે અહીં (આ રાજ્યમાં) તેમ જ સ` સીમાન્ત પ્રદેશામાં પ્રાપ્ત કર્યાં છે, છસેા યાજન પર્યંત, જ્યાં અતિયેાક નામે યવનરાજ છે તે તે અતિયેાકની પાર ચાર ૪ રાજાઓ-તુરમાય નામે, અતિકેન નામે, મગ નામે અને અલિકસુંદર નામે–છે, (તેમજ) નીચે ચેાળ અને પાંડવ રાજ્યા છે, તામ્રપણી પ ત. એવી રીતે અહીં રાજાના મુલકમાં યવન અને ખેાજ દેશેામાં, નાભક–નાભપતી દેશમાં, ભાજ–પૌત્ર્યયણિક દેશમાં, અંધ અને પુલિ દ દેશમાં—બધે દેવાના પ્રયના ધર્માંતુશાસન (ધપ્રદેશ) પ્રમાણે વર્તે છે. જ્યાં દેવાના પ્રયના દૂતા જતા નથી, ત્યાં પણ દેવાના પ્રિયના ધર્માંતને, વિધાનને, ધર્માનુશાસનને સાંભળીને (જાણીને) પાળે છે ને પાળશે.
66
66
આ વડે સત્ર જે વિજય પ્રાપ્ત થાય છે તે વિજય સત્ર પ્રીતિના રસવાળા હોય છે. પ્રીતિ ધવિજયમાં પ્રાપ્ત થાય છે. પર ંતુ એ પ્રીતિ ખરેખર નજીવી છે. દેવાના પ્રિય પારત્રિક(પારલૌકિક)ને જ મહાફળદાયી માને છે, તે એ હેતુ માટે આ ધમલિપિ (ધમ લેખ) મુકાવી છે, શાથી ? કે મારા પુત્રો, (પૌત્રો), પ્રપૌત્રી હોય તે નવા વિજયને જીતવા જેવા ન માનેે; પોતાના (કે શસ્ત્રના) વિજયમાં ક્ષાંતિ અને લઘુ દંડની નીતિ પસંદ કરે; તે જે ધ'વિજય છે તેને જ વિજય માને. એ ઐહલૌકિક૧૭ (તેમ જ) પારલૌકિક છે ને જે ધર્મપ્રીતિ છે તેને જ પરમ પ્રીતિ માને, એ ઐલૌકિક અને પરલૌકિક છે.’’
*
*
આ લેખ “Corpus Inscriptionum Indicarum", Vol. I માં તેમ જ અશોદ છે. મિઢેલ'માં મૂળ લખાણની ખ્મી સાથે લિખતરરૂપે અક્ષરશઃ પ્રકાશિત થયા છે. ૧૮
*
કલિ'ગનું યુદ્ધ એ અશાકના જીવનની એક એવી ઘટના છે કે જેને લઈ તે યુદ્ધની બાબતમાં એના હૃદયપલટા થયા એટલુ જ નહિ, એની સમગ્ર જીવનદૃષ્ટિ ધ પ્રધાન બની. આ યુદ્ધમાં લાખા માસાની ખુવારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org