________________
૨૩૦
ભારતીય અભિલેખવિદ્યા
૧૦. भोजपितिनिकेषु अंध्रपलिदेषु सर्वत्र देवनंप्रियस ध्रमनुशस्ति अनुवटंति [1]
यत्र पि देव-प्रियस दुत न अचंति ते पि श्रुतु देवनंप्रियस ध्रमवुट विधन ध्रमनुशस्ति ध्रम अनुविधियति अनुविधियिश ति च [0] यो स लधे.
एतकेन भोति सवत्र विजयो सवत्र पुन ૧૧. विजयो प्रितिरसो सो [1] लध भोति प्रिति ध्रमविजय स्पि [1] लहुक तु खो
स प्रिति [0] परत्रिकमेव महफल मेअति देवनंप्रियो [1] एतये च अठये अयि ध्रमदिपि निपिस्त [1] किति पुत्र पपोत्र मे असु नव विजय म विजेतविअ मअिषु स्पकस्पि यो विजये क्षति च लहुदंडत च रोचेतु त
च यो विजय मञतु ૧૨. यो ध्रमविजयो [1] सो हिदलोकिको परलोकिको []] सव चतिरति भोतु ચ ઘમરતિ [i] ર દિ વિવિદ વરસ્યોતિ [j].
– શાહવા “અભિષેકને આઠ વર્ષ થયાં ત્યારે દેના પ્રિય પ્રિયદર્શી રાજાએ કલિંગ દેશ છે. ત્યાંથી દોઢ લાખ માણસ કેદ પકડાયાં, ત્યાં એક લાખ માણસ હણાયાં ને (એથી) અનેકગણાં મૃત્યુ પામ્યાં. ત્યાર પછી હવે કલિંગ પ્રાપ્ત થતાં દેવના પ્રિયને તીવ્ર ધર્મશીલન, ધર્મકામના અને ધર્મ–અનુશાસન થયેલ છે. કલિંગને જીતીને દેવોના પ્રિયને પશ્ચાત્તાપ થયો છે, કેમકે જ્યારે અણજિતાયેલે દેશ છતાય છે ત્યારે ત્યાં માણસને વધ કે મરણ કે અપહરણ થાય છે, તેને દેવનો પ્રિય ઘણું શોચનીય અને ભારે માને છે. પણ આને દેવોને પ્રિયે વધારે માન્યું છે–ત્યાં બ્રાહ્મણો કે શ્રમણ (સાધુઓ) કે બીજા સંપ્રદાય કે ગૃહસ્થ વસે છે, જેમાં મોટેરાઓની શુશ્રષા માતા પિતા વિશે શુશ્રષા, ગુઓની શુશ્રુષા, મિત્ર-પરિચિત-સહાય-સંબંધીઓ વિશે તથા દાસ-સેવકો વિશે સારો વર્તાવ અને દઢ અનુરાગ રહેલાં છે, તેઓને તેમાં પ્રહાર, વધ કે પ્રિયજનોનું નિવસન થાય છે. વળી જે સ્વસ્થ જનોને સ્નેહ અખૂટ હોય ને તેઓના મિત્ર–પરિચિત-સંબંધીઓ સંકટ પામે તો તેથી તેઓને પણ પ્રહાર થાય છે. આ સર્વ મનુષ્યનું ભાગ્ય છે ને તેને દેવોને પ્રિય ભારે માને છે.
ને યવનદેશ સિવાય કોઈ દેશ એવા નથી કે જ્યાં આ નિકાય નથીબ્રાહ્મણો અને શ્રમણોને એવો કોઈ દેશ નથી, જ્યાં માણસોનો કોઈ એક સંપ્રદાયમાં અનુરાગ ન હોય. તેથી ત્યારે કલિંગમાં જેટલાં માણસ મરાયાં, મૃત્યુ પામ્યાં કે કેદ પકડાયાં, તેને સોમો ભાગ કે હજાર ભાગ આજે દેવોને પ્રિય ભારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org