________________
ભારતીય અભિલેખવિદ્યા
અશાકે જેમ ચૌદ ધમ લેખાની લેખમાલા શૈલેા પર ઢાતરાવી હતી તેમ સાત॰ ધ લેખેાની બીજી લેખમાલા શિલાતભા પર ઊતરાવી હતી. આ સ્તંભલેખા પ ંજાબ, ઉ. પ્ર. અને બિહારમાં મળ્યા છે. એમાંના આ લેખ નં. ૨ છે. ‘“Corpus Inscriptionum Indicarum,” Vol. Iમાં તેમ જ ગશો કે અમિછેલ 'માં એનું છષ્મી સાથે લિખતર પ્રકાશિત થયેલુ છે.૩૧
6
૨૩૬
ધમ' સારા છે તે એથી એનુ આયરણ કરવુ જોઈ એ એ સહુ જાણે છે. પણ ધમ' એટલે શું? અશાક આ લેખમાં ધમનું સ્વરૂપ સમજાવે છે. ધર્મ એટલે આસિનવ ધટાડવું અને કલ્યાણુ વધારવું તે. મનુષ્યના મનમાં કુદરતે સારીનરસી વૃત્તિએ મૂકેલી છે.૩૨ શુભવૃત્તિએ દુષ્કૃત કરવા લલચાવે છે. ધર્મને માર્ગે ચાલનારે પહેલાં તા દુષ્કૃતને ત્યાગ કરવાના છે ને પછી સુકૃતમાં પરાયણુ રહેવાનું છે. પરંતુ મનમાં સત્ત્વ ઉપરાંત રજસ અને તમસ એ એ ગુણ પ ઓછાવત્તા પ્રમાણમાં રહેલા છે. આથી સામાન્ય મનુષ્યા માટે પાપવૃત્તિમાંથી સદંતર મુક્ત થવું મુશ્કેલ છે. તેથી અશોક ‘અલ્પ આસિનવ’ અને બહુ કલ્યાણ’ માટે ભલામણ કરે છે. દુષ્કૃત અલ્પમાં અપ કરવું તે સુકૃત વધુમાં વધુ કરવું એ દરેક જાગ્રત મનુષ્ય ખ્યાલમાં રાખી શકે તે આચરી શકે.
જેમ ક્રૂરતા, નિષ્ઠુરતા, ક્રોધ, અભિમાન અને ઇર્ષ્યા જેવા દુગુ ણા આસિનવ તરફ લઈ જાય છે, તેમ દયા, દાન સત્ય અને શુદ્ધતા જેવા સદ્ગુણા કલ્યાણુ કરવા પ્રેરે છે.
અશાક આ બાબતમાં ‘પરીપદેશે પાંડિત્ય' દર્શાવતા નથી. પેાતે કલ્યાણા (સુકૃતા) કરે છે ને પેાતાના આચરણનું દૃષ્ટાંત આપીને ખીજાએને એના ઉપદેશ આપે છે. પોતે ઘણાં કલ્યાણ કર્યાં છે. કૂવા ખાદાવવા, વૃક્ષ રેાપાવવાં વગેરે પરમાર્થ –કાય એ કરતા તે અગાઉના રાજાઓ! પણ કરતા. અશાક અહીં એવાં સામાન્ય સુકૃતાને ન ગણાવતાં વિશિષ્ટ સુકૃતાનું દૃષ્ટાંત દે છે. એ છે ચક્ષુર્રાનનું સુકૃત.
ચક્ષુર્દન એટલે શુ ? કેટલાકે એને અથ ‘દિવ્ય ચક્ષુ’ કર્યાં છે ને એમાં રાજાએ ખીજાઓને ધાર્મિક જીવનની દૃષ્ટિ આપ્પાને અથ ટાળ્યા છે. પરંતુ પછીના વાકયમાં માનવેતર પ્રાણીઓનેા તથા પ્રાણ–દાક્ષિણ્યના ઉલ્લેખ આવે છે તે પરથી અહીં શારીરિક ચક્ષુને જ અથ ઉદ્દિષ્ટ છે.૩૩ અગાઉના સમયમાં શારીરિક સજામાં -અંગચ્છેદની તથા દેહાંતની સજા ફરમાવવામાં આવતી. અપરાધીના અપરાધના પ્રકારના પ્રમાણે ધર્માધ્યક્ષા (ન્યાયાધીશે।) નિયમસર આવી સા ફરમાવતા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org