________________
મહત્ત્વના પ્રાકૃત અભિલેખ
૨૨૩
યવન રાજા અ ંતિયેાક કે એ અતિયેાકની સમીપના જે રાજાએ છે (તેનાં રાજ્યામાં) પણ બધે દેવાના પ્રિય પ્રિયદર્શી રાજાના (કહેવાથી) એ (પ્રકારની) ચિકિત્સા કરવામાં આવી છે-મનુષ્યચિકિત્સા અને પશુચિકિત્સા. તે મનુષ્યાને ઉપયાગી તથા પશુઓને ઉપયાગી જે ઔષધ જ્યાં જ્યાં નથી, (ત્યાં) બધે (તે) મગાવવામાં આવ્યાં છે તે રેાપાવવામાં આવ્યાં છે. મૂળા તથા ફ્ળા જ્યાં જ્યાં નથી, (ત્યાં) બધે મંગાવવામાં આવ્યાં છે તે રાપાવવામાં આવ્યાં છે. રસ્તાઓ પર કૂવા ખાદાવ્યા છે તે વૃક્ષ રૂપાવ્યાં છે, પશુ-મનુષ્યના પરિભાગ માટે.’
*
*
*
અશાકના ચૌદ ધ લેખાની લેખમાલા પાકિસ્તાનનેા વાયવ્ય સરહદ પ્રાંત, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કાંકણ, એરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં રોલા (મેટી શિલાએ,) પર કોતરેલી મળી છે. એમાંના આ લેખ ન. ૨ માં અશાક પેાતાના રાજ્યમાં તેમ જ પડોશી રાજ્યામાં પાતે પરમાના કેટલાંક્ર કાયકરાવ્યાં હોવાનું જણાવે છે, એમાં એ પાતાના ઉલ્લેખ દેવાના પ્રિય પ્રિયદશી રાજા' તરીકે કર છે. ૧
મૂળ લેખ પ્રાકૃત ભાષામાં છે તે મૌ`કાલીન બ્રાહ્મી લિપિમાં કોતરાયો છે. હુશ–સ ંપાદિત “Corpus Incriptionum Indicarum,'' Vol. I માં તથા પાંડેય-સંપાદિત રોય નિલ' માં મૂળ લેખની છબી સાથે એનુ લિખતર પ્રકાશિત થયેલું છે.૨
આ લેખમાં જણાવેલાં પરમાથ –કાર્યના ઉલ્લેખ અશાક પાતાના સ્ત ંભલેખ ન છ માં પશુ કરે છે. ત્યા એ અવલેકે છે કે વિવિધ સુખસગવડો વડૅ અગાઉના રાજાઓએ પણ જગતને સુખી કર્યું છે. આ ધર્માચરણને લેકા અનુસરે એ માટે મેં આમ કર્યું છે. અથાત્ આવાં પરમાર્થ કામ અગાઉના રાજાએ પણ કરતા હતા, અશાકે એમાં કંઈ નવું કયુ" નથી. અણુ આ પરંપરા ચાલુ રાખી છે, પણ અક ખાસ હેતુથી ને તે એ કે લાકા રાજાનું દૃષ્ટાંત જાઈ આવાં સુકૃત્યને અનુસરતા રહે.
આ લેખમાં અશોક ત્રણ પ્રકારનાં પરમાથ –કા ઔષધ, ફળ અને મૂળ મગાવી રોપાવવાં. (૨) રસ્તા પર (૩) રસ્તા પર વૃક્ષ રાપાવવાં. સ્તંભલેખ નં. ૭ માં એ કાર્યાં વિષે વધુ વિગત આપે છે, રસ્તા પર મ વડ રાપાક્યા છે. પશુએ તથા મનુષ્યે તે છાયા વડે ઉપયોગી નીવડે માટે; આંબાવાડી
રાપાવી છે.દર
Jain Education International
For Personal & Private Use Only
જણાવે છે ઃ (૧) કૂવા ખોદાવવા અને આમાંના છેલ્લાં એ
www.jainelibrary.org