________________
અભિલેખામાં પ્રયાજાયેલા સવત (ચાલુ)
૩૦૯
હતી.૯૯ આમ પુ. સ. ના આરંભ ઈ. સ. ૧૩૪૧ માં થયા. એના વર્ષોમાં ૧૨૪૧-૪૨ ઉમેરવાથી ઈ. સ.નું વર્ષ આવે છે.
એના માસ સોર હતા ને સૂર્યની સક્રાન્તિની રાશિના નામે ઓળખાતા.
‘પુડુàપ્પુ' મલયાળમ ભાષાના શબ્દ છે. એનેા અથ · નવી વસાહતને ’ એવા થાય છે. કાચીનની ઉત્તરે સમુદ્રમાંથી એક ટાપુ બહાર નીકળ્યા ને ત્યાં નવી વસાહત સ્થપાઈ, એની યાદગીરીમાં આ સવત પ્રચલિત થયા ગણાય છે. ૧૦૦ હાલ એ લુપ્ત છે.
કૂચિબહાર સવત
કૂચબિહાર (ઉ. બંગાળા) રાજ્યમાં આ સંવત પ્રચલિત હતેા. એનુ વર્ષ ૧ = ભગાબ્દ ૯૧૪ (ઈ. સ. ૧૫૦૭-૦૮) જણાવ્યું છે. આ સવંત ચ રાજ્યની સ્થાપના ચંદને ઈ. સ. ૧૫૧૦ માં કરી તેની યાદગીરીમાં શરૂ થયે ગણાય છે. ૧૦૧ એ કાચબિહાર (કૂચબિહાર) અને એની આસપાસના ભુતાન તથા આસામના પ્રદેશમાં પ્રચલિત હતા. કૂચબિહાર રાજ્યમાં ધણાં લખાણામાં આ સંતની સાથે શક સવત અને બંગાલી સનનાં વર્ષ આવેલાં છે. હાલ આ સંવત લુપ્ત છે.
ઇલાહી સન
,
દીન––ઇલાહી ' નામે નવા ધ'ની સ્થાપના મુગલ બાદશાહ અકબરે કર્યા પછી ઇલાહી સન' નામે નવી સન શરૂ કરી. એ પહેલાં એના રાજ્યમાં હિજરી સન પ્રચલિત હતી.
ઇલાહી સનને તારીખ-ઇ-ઇલાહી' પણ કહે છે. અકબરે આ સન પેાતાના રાજ્યકાલના વર્ષાં ૨૯(ઈ. સ. ૧૫૮૪)માં પ્રચલિત કરી, પણ એને આરંભ એના રાજ્યરેાહણના વર્ષ ૧(ઈ. સ. ૧૫૫૬)થી ગણવામાં આવ્યેા. હવે હિજરી સન ૯૯૨(ઈ. સ. ૧૫૮૪)ને બદલે ઇલાહી સન ૨૯ ગણવામાં આવ્યુ. એવી રીતે ચાંદ્ર માસની જગ્યાએ સૌર માસ અપનાવવામાં આવ્યા. આ બાબતમાં અકબરને જરથુાસ્તી સનની પદ્ધતિ ખાસ પસંદ હતી. એનુ રાજ્યારાહુણ તેા રબીઉસ સાની મહિનાની રજી તારીખે (૧૪ મી ફેબ્રુઆરીએ) થયેલુ, પણ એ પછી ૨૬ દિવસે (૧૧મી માર્ચે) જરથુાસ્તી વર્ષના પહેલે મહિને શરૂ થયા હતા, તે દિવસથી ઇલાહી સનને પહેલા મહિતા ગણવામાં આવ્યા. પરંતુ જરથેાસ્તો વર્ષાંતે દરેક મહિના ૩૦ દિવસને ગણાય છે ને વર્ષાંતે અ ંતે પાંચ
૧૪
Jain Education International
(
(
For Personal & Private Use Only
www.jainelibrary.org