________________
અભિલેખામાં પ્રાજાયેલા સવત
૨૧૩
એમાં સંવત તરીકે શક સ ંવત, માસ તરીકે સૌ રમાસ અને દિવસ તરીકે દિનાંક અપનાવવામાં આવ્યા છે. એનુ વર્ષે વસતસ`પાત દર્શાવતા મેષસંક્રાંતિના દિવસ(૨૧ મી માર્ચ)ની પછીના દિવસે અર્થાત્ ૨૨ મી માર્ચે થાય છે. પછીના પાંચ માસ ૩૧–૩૧ દિવસના તે છેલ્લા છ માસ ૩૦-૩૦ દિવસના ગણાય છે. પહેલા માસને સામાન્ય વર્ષામાં ૩૦ દિવસને અને ખુત વમાં ૩૧ દિવસના ગણવામાં આવે છે. માસનાં નામ ચૈત્ર, વૈશાખ વગેરે રાખ્યાં છે. પ્લુત વર્ષે પહેલે। માસ ૧ દિવસ વહેલે શરૂ કરવામાં આવે છે.૧૧૩ એમાં શક સંવતના પાયા પર ‘જગત પંચાંગ'ની સૂચિત યાજના અપનાવી છે.
સંવતાનાં આરંભવ
આમ એકદરે જોતાં ઈ. પૂ. ૧ લી સદીથી ઈ. સ. ની ૧૭ મી સદી સુધીમાં ભારતમાં ચાળીસેક સંવત પ્રચલિત થયા. એમાંના કેટલાક સમય જતાં સદ ંતર લુપ્ત થયા, તો કેટલાક અદ્યપર્યંત ચાલુ છે. એમાંના કેટલાક સવંત માત્ર ધાર્મિક કે સાંપ્રદાયિક બાબતામાં વપરાય છે, જ્યારે બીજા કેટલાક તે તે પ્રદેશમાં લેાકવ્યવહારમાં વત્તાઓછા અંશે પ્રચલિત છે. એમાંના ઘણા સ્થાનિક સવાને ઉપયાગ ક્રમશઃ ઘટતા જાય છે.
ભારતમાં પ્રચલિત થયેલા આ સર્વ સવ તાનાં આર ંભવŕની સમીક્ષા કરીએ, તે જણાશે કે એમાંના પાંચ સંવતાને આરંભ ઈસ્વી પૂર્વે થયા ગણાય છે, છસાતનેા આરંભ ઈ. સ. ૧ થી ૫૦૦ દરમ્યાન થયા છે, તેરને આરંભ ઈ. સ. ૫૪૮ થી ૬૩૦ સુધીના ૮૩ વર્ષના ટૂંકા ગાળામાં થયા ગણાય છે, ત્રણ નવમી સદીમાં શરૂ થયા છે, છ ઈ. સ. ૧૦૭૫ થી ૧૨૦૨ સુધીના ૧૨૮ વર્ષના ગાળામાં પ્રચલિત થયા છે. તે ૧૪ મીથી ૧૭ મી સદી સુધીમાં માત્ર ચાર જ સંવત શરૂ થયા છે.
આ સાથે જુદાં જુદાં ચાર આરભવ પરથી આ હકીકત વધુ સ્પષ્ટ થશે.
Jain Education International
પ્રમાણધારણ પ્રમાણે પ્રયાજાયેલાં સવાનાં
For Personal & Private Use Only
www.jainelibrary.org