________________
ભારતીય અભિલેખવિદ્યા
, , ગ, , ૩, ૪, ૮, , , , , , , મ, મ, ૨, ૫ અને દૃ માં એ ડાબી બાજુની નાની રેખારૂપે લખાય છે. આખી સળંગ શિરોરેખા તો , ૫, ૨, , , , , ૩, ૪ અને સ જેવા જૂજ અક્ષરોમાં જ છે. ૩ ગુજરાતી “ઉ” જે છે. સર્વ શિરોરેખા વિનાને ષ છે. છ નાગરી ૫ ને, નાગરી ઢ નો અને ૬ નાગરી ૩ને ભ્રમ કરાવે તેવો છે. માં નું ચિહ્ન = પરથી સાધિત થયું છે. સ્વરમાત્રામાં મા ની માત્રા ઊભી ત્રાસી રેખાનું, ડની માત્રા અંતર્ગોળ રેખાનું, g ની માત્રા સીધી આડી રેખાનું અને તેની માત્રા તરંગાકાર રેખાનું સ્વરૂપ ધરાવે છે. , , , , ઘ, ચ, ઝ, , , , , , , , ધ, ૫, મ, મે, ચ, ૨ અને ૩ જેવા ઘણુ અક્ષરેનાં સ્વરૂપ શારદા લિપિના શીઘલિખિત વળાંકદાર મરેડ જેવાં છે.
સામાન્ય લોકો આમાં ઘણી વાર સ્વરમાત્રાઓ લગાવતા નહિ અથવા એની જગ્યાએ મૂળ સ્વર લખી દેતા. આથી ટાકરી લિપિના આવા લેખ તથા અભિલેખ વાંચવામાં ઘણી મુશ્કેલી પડે છે.
પંજાબના વેપારી વગેરે ધંધાદારી વર્ગોમાં પહેલાં “લંડા” નામે મહાજની લિપિ પ્રચલિત હતી, જેમાં સ્વરમાત્રાઓ લગાવવામાં આવતી નહિ. શીખ ધર્મના ગ્રંથે એ લિપિમાં લખાવા લાગતાં ગુરુ ગોવિંદસિંહ (૧૬મી સદી) ધર્મગ્રંથના શુદ્ધ લેખન માટે એમાંથી સ્વરમાત્રાઓવાળી શુદ્ધ લિપિ ઘડી. આથી એને ગરમુખી લિપિ કહે છે. એના , ૬, , ઘ, ચ, છ, ટ, ૩, ૪, ત, થ, , ૫, ૧, ૨, મ, મ, ય, સ, શ, ષ અને સ શારદા અક્ષરોને મળતા આવે છે. ય, ર, ઘ, ૫, ૫ અને ૬ જેવા જૂજ અક્ષરે સિવાય બધા અક્ષરે પર સળંગ શિરોરેખા કરવામાં આવે છે. એT નું સ્વતંત્ર સ્વરૂપ છે. હવે એ જ નું
સ્વરૂપ છે. ન એ નાગરી જ ને, ત નાગરી ૩ ને, થ નાગરી , નાગરી ઢને, મ નાગરી મને અને 1 નાગરી મને ભ્રમ કરાવે તેવો છે. તેની આડી રેખાની નીચે બિંદુ ઉમેરવાથી શ થાય છે. સ્વરમાત્રાઓમાં મા, ૬, કું, ઈ અને છે ની માત્રાઓ નાગરી માત્રા જેવી છે, જ્યારે ૩, ૩, અને ની માત્રાઓ વિલક્ષણ છે. અંકચિહ્નો નાગરી ચિહ્નો જેવાં છે.૪૬ શીખોના ધમ. ગ્રંથ ગુરૂમુખી લિપિમાં લખાય છે ને પંજાબી ભાષા માટે પણ આ લિપિ વપરાય છે.
બિહારમાં કાયસ્થ લોકોએ નાગરી લિપિનું ઝડપથી લખાય તેવું સ્વરૂપ પ્રોક્યું. એને “કંથી લિપિ' કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org