________________
અભિલેખનની સામગ્રી
૧૧૧
બૌદ્ધ સાહિત્યમાં ‘ ફલક ’ તે ‘ શલાકા પરના લખાણના ઉલ્લેખ આવે છે. લક એટલે લાકડાની પાણી; અને શલાકા એટલે વાંસની ચીપ. સંસ્કૃત સાહિત્યમાં પણ ફલક પર લખવાના અનેક નિર્દેશ મળે છે. ફલક પર મુલતાની માટી કે ખડી લગાવવામાં આવતી ને પછી એના પર કલમ વડે લખવામાં આવતું. શલાકા પર લખેલું નામ બૌદ્ધ ભિક્ષુ માટે પાસપોટ તરીકે પ્રયેાજાતુ . ૧૧
'
ફલક પર પાંડુ-લેખ (ચોક) વડે પણ લખતા. સુલેખનની તાલીમ માટે વિદ્યાર્થીને લાકડાની પાટી પર પાકા રંગથી સુંદર અક્ષર લખાવી આપવામાં આવતા. ૧૨ લાકડાની પાટીને ચાર ખૂણે ચાર પાયા લગાવી ઘેાડી બનાવવામાં આવતી. ૧૩ લાકડાની પાટીને કાટ્ટિકા' કહેતા.૧૩અ એના પર જિંદાં કે કાચાં લખાણ લખાતાં.
બર્મામાં બૌદ્ધ ગ્રંથાની હસ્તપ્રત ફલકા પર લખાતી. ૧૪ મધ્ય એશિયામાં ખરાઠી લિપિમાં લખેલી અનેક ફલક હઁસ્તપ્રતા મળી છે. પ આસામમાંથી આવી એક હસ્તપ્રત મળી છે. ૧૬
2
કેટલીક ઇમારતાનાં લાકડાનાં અગા પર લખાણ કોતરવામાં આવતાં;૧૭ પરંતુ એને સમાવેશ અભિલેખનમાં થાય.
'
!
પશ્ચિમ એશિયા, મિસર . અને યુરોપના દેશામાં લેખનસામગ્રી તરીકે ચામડાને ઉપયાગ ઘણા પ્રચલિત હતા, પરંતુ ભારતમાં એને ઉપયેણ ધણા વિરલ .હતા. ચામડું ભારતમાં સામાન્ય રીતે અપવિત્ર મનાતું; મૃગચમાં । તથા અપવાદરૂપે પવિત્ર ગણાતાં. બૌદ્ધ સાહિત્યમાં તથા સુખ ધ્રુકૃત
વ્યાઘચ
''
વાસવા માં લેખનસામગ્રી તરીકે ચમના ઉલ્લેખ આવે છે. ચમ પર લખેલી હસ્તપ્રતા મધ્ય એશિયામાં મળી છે, પણ્ હજી ભારતમાં મળી નથી.૧૮
.6
;
Jain Education International
કાગળ બનાવવાની શરૂઆત ઈ. સ. ૧૦૫માં ચીનમાં થઈ ગણાય છે. ૧૯ નિઆ`સે (ઈ. પૂ. ૩૨૭) ભારતના સંદભ માં જે લેખનસામગ્રીના ઉલ્લેખ કર્યા છે તેને કેટલાક કાગળ તરીકે ઘટાવે છે; તે ભારતમાં કાગળ વધારે પ્રાચીનકાલમાં વપરાતા હવાનુ દર્શાવે છે. ૨૦ પરંતુ નિઆકસને ઉલ્લેખ ખરી રીતે સુતરાઉ કાપડને લાગુ પડે છે. ૨૧ છતાં ભારતમાં કાગળ પહેલવહેલા મુસ્લિમે મારફતે પ્રચલિત થયા,૨૨ એમ માનવું અસ્થાને છે. ચીની પ્રવાસીઓ દ્વારા કાગળ ભારતમાં પ્રથમ સહસ્રાબ્દીના પૂર્વાધ દરમ્યાન પરિચિત થયા
અહી
For Personal & Private Use Only
www.jainelibrary.org