________________
ભારતીય અભિલેખવિદ્યા
માસનાં નામ તેા કાર્નિક અને વૈશાખ છે, પરંતુ વચ્ચે પક્ષ(પખવાડિયા)તે નિર્દેશ આવતા નથી તે દિવસને સંખ્યાંક ૨૫ તે પણ છે. આથી માસમાં દિવસ સળ ંગ ૧ થી ૩૦ ગણાતા લાગે છે.
૧૫૬
પદ્ભવ દેશમાં ઈ. પૂ. ૨૪૮ માં નવા સંવત પ્રચાલિત થયા હતા. ઉત્તરપશ્ચિમ ભારતના કેટલાક અભિલેખામાં જણાવેલાં વર્ષ ૨૭૦ થી ૩૯૯ આ પલવ સંવતનાં હાવાનું મનાય છે.ર૦
સળંગ સંવતનાં વ
શક-પદ્ભવ રાજાઓએ જ્યારે ઉત્તર ભારતમાં પોતાની સત્તા જમાવી ત્યારે તેઓએ પેાતાના રાજ્યમાં સળગ સંવતના ઉપયાગ કર્યાં. ભારતીય અભિલેખામાં સળ ંગ સંવતને નિશ્ચિત ઉપયોગ પહેલવહેલા આ વિદેશી વંશના લેખામાં જોવા મળે છે. આ સમયના અભિલેખામાં વર્ષ` ૭૨, ૭૮, ૧૦૩. ૧૨૨, ૧૩૪ અને ૧૩૬ આપવામાં આવ્યાં છે; વર્ષ ૧૮૭ અને ૧૯૧ પણ પ્રાયઃ એ સંવતને લાગુ પડે છે.૨૧ ઉત્તરાત્તર વધતી જતી મેટી સ ંખ્યાનાં આ વર્ષે કાઈ સળ ંગ સંવતનાં છે એ નિઃશક છે. એની સાથે સાથે કોઈ વાર રાજ્યકાલનાં વર્ષ પણ આપ્યાં છે. આ વર્ષોંની સાથે પણ શરૂઆતમાં ઋતુ અને દિવસ અને આગળ જતાં માસ અને તિથિ આપવામાં આવેલ છે. કયારેક પક્ષને પણ નિર્દેશ આવે છે.
શક-પલવ વંશની જેમ કુષાણુ વરાના અભિલેખામાં પણ સળગ સંવત વપરાયેા છે, ખાસ કરીની કનિષ્ક ૧ લાના સમયથી. એમાં વ` ૩ થી ૮૦ આપવામાં આવ્યાં છે.૨૨ આ લેખેામાં પણ્ સળંગ સવત વપરાયા છે એ ચાક્કસ છે. એમાં પણ શરૂઆતમાં ઋતુ અને દિવસને અને આગળ જતાં માસ અને દિવસને નિર્દેશ આવે છે, એમાં પક્ષના ઉલ્લેખ નથી ને દિવસની સ ંખ્યા ૧૫ ની પાર સળંગ ગણેલી છે.
પશ્ચિમી ક્ષત્રામાં ક્ષહરાત વશના લેખેામાં વર્ષ ૪૧ થી ૪૬ અને કામક વંશના લેખામાં વર્ષ પર (હવે વર્ષ ૧૬)થી વધુ ૩૧૨ (હવે વધુ ૩૨૦) સુધીનાં વધુ જણાવ્યાં છે. ૨૩ કામક લેખાનાં વર્ષ તેા નિઃશંક સળંગ સંવતનાં છે જ; જ્યારે ક્ષહરાત લેખાનાં વર્ષ કાં ા સળંગ સંવતનાં અથવા તેા રાજ્યકાલનાં પણ હાય. આ વષઁ સાથે માસ, પક્ષ અને તિથિ (ને કોઈ વાર નક્ષત્ર પણ) જણાવ્યાં છે.
શક-પદ્ભુવા, કુષાણા અને પશ્ચિમી ક્ષત્રપોના લેખામાં સળગ સંવત વપરાયા છે, પરંતુ એ સંવતાનાં નામ આપવામાં આવ્યાં નથી.
'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org