________________
અભિલેખામાં પ્રત્યેાજાયેલા સંવત (ચાલુ)
૧૯૩
કે ૪૯૮ માં થયા હોવાનું માલૂમ પડે છે.પ આ પૈકી અમુક વર્ષે નિશ્ચિત કરવુ હાલ મુશ્કેલ છે. ૬
ૐૉ. મિરાશીના મત મુજબ એનાં વર્ષે ચૌત્રાદિ અને એના માસ અમાન્ત
છે.૭
અ‘શુવર્માતા સવત
નેપાલમાં પહેલાં શક સંવત ચાલતા હતા. અશ્રુવમાંનું રાજ્યારે હણ શક પ૦૧ માં થયું ત્યારે એના સમયમાં વર્ષ ૧ થી શરૂ કરીને નવા સંવત ગણવામાં આન્ગેા. આ સંવતને કેટલાકે હષ` સંવત માનેલે, પરંતુ એ હ સંવતથી થાડેા વહેલેા શરૂ થયેલા જુદા સંવત છે. જે અશ્રુવમાંના અભિલેખાનાં વ ૩૪–૪૫ હર્ષ સંવતનાં હેાય તે એ રાજા ઈ. સ. ૬૫૧ સુધી રાજ્ય કરતા ગણાય, જ્યારે યુઅન સ્વાંગે ઈ.સ. ૬૩૭ માં એના ઉલ્લેખ ભૂતપૂર્વ રાજા તરીકે કર્યો છે. આથી આ સંવત અંશુવર્માના રાજ્યના વર્ષ ૧ થી અર્થાત્ શક ૫૦૧(ઈ. સ. ૧૭૯) થી શરૂ થયા જણાય છે. એને અંશુવર્માના સંવત કહી શકાય. શક સંવતના વર્ષોંમાંથી ૫૦૦ બાદ કરતાં આ સંવતનાં વર્ષ આવે છે. આથી એને આરંભ શક ૫૦૧(ઈ. સ. પ૭૯)માં થયા ગણાય. એનાં વર્ષ ૩૪ થી ૧૫૩ ના લેખ મળ્યા છે. અ
હુ સંવત
અરબ લેખક અલ મેરુની (૧૧મી સદી) વિક્રમ, શક, ગુપ્ત અને વંલભા સંવત ઉપરાંત હ`સંવતને! પણ ઉલ્લેખ કરે છે. એના સમયમાં એ મથુરા-કનાજ પ્રદેશમાં વપરાતા.
સંવત
આ હ કનેાજના ચક્રવતી હુ` છે. એનાં એ દાનપત્ર મળ્યાં છે : (૧) વષૅ ૨૨ નુ અને (૨) વષૅ ૨૫ નું.૧૦ આ વર્ષે સ્પષ્ટતઃ એના રાજ્યકાલનાં છે. હર્ષોંના પ્રત્યક્ષ સંપક માં આવેલા ચીની પ્રવાસી યુઅન શ્વાંગે હષ વિશેની નોંધમાં એણે પોતાના સ ંવત શરૂ કર્યાં હાવાનુ જણાવ્યું નથી. પરંતુ અલ બેરુનીના જણાવ્યા મુજબ હર્ષ` સંવત ૧૧મી સદી સુધી પ્રચલિત હતા. આ પરથી ફલિત થાય છે કે હના મૃત્યુ પછી એના સામાએ હના રાજ્યકાલનાં વર્ષાને સળંગ આગળ ચલાવી એના નામના સંવત પ્રયાયા હોવા જોઈએ.
ઉત્તરકાલીન ગુપ્ત વંશતા રાજા આદિત્યસેન જે હના સામંત માધવગુપ્તને પુત્ર હતા, તેના અભિલેખમાં આપેલું વર્ષ ૬૬ તુલનાત્મક કાલગણનાના આધારે
ભા. અ. ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org