________________
૯૬
ભારતીય અભિલેખવિદ્યા
કાઢવામાં આવતા. દખ્ખણમાં શીઆપથી મુસ્લિમે!માં ખલીફા હજરત અલીનુ વિશિષ્ટ માન હોઈ ત્યાંના કિલ્લાએ પર તુગ્રા શૈલીમાં લખાયેલા શિલાલેખે જોવા મળે છે. હજરત અલીનું ઉપનામ ‘ અલ્લાહના વાધ' હાઈ તથા તેમના ઘેાડા દુર્દુલનું પણ માન હાઈ, તુગ્રા શૈલીમાં આ બે આકૃતિએ ખાસ દેરવામાં આવતી.૧૮
(
ભારતમાં તુગ્રા શૈલીનું સહુથી વધુ સુ ંદર તથા કલામય સ્વરૂપ બંગાળાના શિલાલેખામાં જોવા મળે છે. આ વિશિષ્ટ સ્વરૂપ ધનુષ્ય-આણ પ્રકાર ’ તરીકે ઓળખાય છે, કેમકે એમાં બાણની અણી જેવા છેડાવાળા લાંબા ખેંચેલા ઊભા બધા અને ખેંચેલી કમાનના આકારના અધવૃત્ત આડા બધાનું કલાત્મક આયેાજન કરીને જાણે આકાશ તરફ બાણ ફેંકવા માટે ધનુષ્ય—ખાણની હરાળ ખડી કરી દીધી હેાય તેવા આકાર ધડવામાં આવે છે.૧૯
એમાં વળી સહેજ સહેજ ફેરફાર કરીને એવા ખીજા આકાર રચાતા. જેમકે હાથમાં ધજાપતાકા કે ભાલાએ ધારણ કરી ચાલતા સૈનિકેાની કતાર, સુંદર કમાનેવાળી જાળીના કઠેડા કે સીધી જાળીની પ્રશ્ચાદ્ભુ પર ગાઠવેલા દીવાએ કે ફણીધર સર્પો કે હંસલાની હાર વગેરે.૨૦
ચુલ્થ અને નસ્તાલીક શૈલીમાં કોતરેલા સુંદર અભિલેખ દેશના બધા ભાગેામાં જોવા મળે છે.૨૧
ઉર્દુ –ફારસી લિપિનાં પુસ્તક હજી મેાટે ભાગે શિલાછાપથી છપાતાં હાઈ લહિયાઓની લેખન-કલા ઠીકઠીક જળવાઈ રહી છે.
પાદટીપ
૧. Archaeology in India,” p. 192
૨. D. C. Sircar, ‹ Indian Epigraphy,” p. 35
tr
૩. Chronogram
૪-૫. IE, p. 35
૬-૭. Archaeology in India,” p. 193
૮-૧૦ ડૉ. ઝિ. અ. દેસાઈ, ઇસ્લામી લેખનકલા,’ કુમાર ”; રે
((
૫૭૩, પૃ. ૩૪૪-૩૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org