________________
ભારતીય અભિલેખવિદ્યા અર્થાત નાગરી લિપિમાં લખાતા. પરંતુ ગુજરાતી લિપિ લખવામાં સરળ અને ઝડપી હોઈ ગુજરાતી ગ્રંથના લેખન માટે પ્રચલિત થતી રહી. આ પ્રક્રિયાને આરંભ ૧૫ મી સદીથી સ્પષ્ટ જોવા મળે છે.૩૮અ ઈ. સ. ૧૮૦૦ના અરસામાં અહીં મુદ્રણકલા દાખલ થઈ ત્યારે પારસી વગેરે ધંધાદારી વર્ગોએ ગુજરાત માટે આ લોકભોગ્ય લિપિ પસંદ કરી.૩૯ શરૂઆતમાં છાપકામ શિલાછાપથી થતું ત્યારે ગુજરાતી અક્ષરોની ઉપર આખી સળંગ લીટી દોરાતી, પરંતુ અક્ષરોનાં છૂટક બીબાં પ્રજાતાં એ લીટી દોરવાની પરિપાટીને તિલાંજલી દેવામાં આવી. હવે હસ્તલિખિત લખાણોમાં પણ એવી લીટી ભાગ્યે જ દોરાય છે. મુદ્રણ માટે ગુજરાતી લિપિના તમામ મૂળાક્ષરે; માત્રાઓ, સંયુક્તાક્ષર વગેરેને વિકાસ થયો છે. ટાઈપ કામમાં ચિહ્નોની સંખ્યા જેમ બને તેમ ઓછી રાખવાની હોવાથી એના ચિહ્ન-આજનમાં વિરલ પ્રમાણમાં વપરાતાં ચિહ્નોનો સમાવેશ કરવામાં આવ્યો નથી, પરંતુ લેખનકલાની દષ્ટિએ એમાં એટલી ઊણપ રહી જાય છે.
નાગરી લિપિના અક્ષર ઝડપથી લખાય એ હેતુથી મહારાષ્ટ્રમાં પણ એમાં કેટલાક સુધારા કરવામાં આવેલા. એમાં નાની નાની શિરોરેખાને બદલે લાંબી લીટી દોર્યા કરવામાં આવતી ને એક અથવા વધુ શબ્દ અથવા આખી લીટી સળંગ કલમે લખવામાં આવતી. આ લિપિને મેડી લિપિ કહે છે.
એમાં , ૮, ૧, ૨, ૩, ૪, ૪, ૩, ૪, ત, ન, મ, ય, શ અને ૫ જેવા અક્ષરો નાગરી અક્ષરોને મળતા આવે છે. “ઈ” અને “જ” ગુજરાતી અક્ષરો જેવા છે. ર૩, ૧, ૨, અને ૨ પ્રાચીન તેલુગુ-ક-નડ અક્ષરને મળતા છે. તેને આકાર કે જે થયું હોવાથી 2 ની અંદર બિંદુ ઉમેરવામાં આવે છે. ૩, ૩, ૪, ૨, ત્ર, ૨, ૩, ૫, , , , , , , ટૂ અને ના મરોડ ઠીક ઠીક વિલક્ષણ છે. અક્ષરોને એકંદર મરોડ વળાંકદાર છે. ઘણા અક્ષરના નીચલા ભાગ ગોળ છે, જેમ કે ૬, , , , , , , , , , , અને ૨. સ્વરમાત્રામાં – અને ૩–3 ની માત્રાઓ સરખી છે. અંકચિહ્નોમાં ૩ અને ૪ ગુજરાતી અંક જેવા છે.
આ લિપિ હેમાદ્રિ પંડિતે ઉપજાવી મનાય છે, પરંતુ ખરેખર એનું 'ઘડતર શિવાજીના ચિટનીસ બાલાજી અવાજી તથા વિવલકર નામે વિદ્વાનના હાથે થયું છે. આ લિપિ હિસાબકિતાબ તથા પત્રવ્યવહારમાં લાંબો સમય પ્રચલિત રહી. મરાઠા કાલ દરમ્યાન રાજસ્થાનના થોડા શિલાલેખ આ લિપિમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org