________________
૮૮
ભારતીય અભિલેખવિદ્યા તમિળનાડુ રાજયમાં વપરાતી લિપિને તમિળલિપિ કહે છે. “તમિળ” એટલે કમિલ અર્થાત દ્રવિડ. તમિળ ભાષાની વર્ણમાલામાં ઘણું એાછા વ્યંજન રહેલા છે–૨, ૩, , ગ, સ, શ, ત, ન, ૫, મ, ય, ૨, ૪, ૨ અને છે. આમ આમાં સંસ્કૃત વર્ણમાલાના ૧૮ અક્ષર (૧, ૨, ૬, છે, , , ૩, ૩, ૪, ૫, ૬, ધ, , વ, મ, રા, ૫ અને સ) ખૂટે છે. આથી આ લિપિ દ્રવિડ (તમિળ) ભાષા માટે જ કામ લાગે, સંસ્કૃત ભાષા માટે નહિ. સંસ્કૃત ગ્રંથ તો તેથી ગ્રંથલિપિમાં લખવા પડે. તમિળલિપિના ઘણા અક્ષર ગ્રંથલિપિના અક્ષરો સાથે ઠીક ઠીક સામ્ય ધરાવે છે.પ૬ દ્રવિડ ભાષાઓની લિપિઓમાં હસ્વ-દીર્ઘ ઈ તથા એને ભેદ તમિળ લિપિમાં શરૂ થયો જણાય છે.પ૭ ના અને ની માત્રા અક્ષરની જમણી બાજુએ, હું ની માત્રા અક્ષરની ઉપર અને તથા છે ની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે. એમાં મા ની માત્રા જમણી બાજુએ અને ની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે. તમિળ લિપિમાં સંખ્યા દર્શાવવા માટે ૧ થી ૯ સુધીનાં અંકચિદૃને ઉપરાંત ૧૦, ૧૦૦, ૧૦૦૦ વગેરેનાં અલગ ચિહ્ન પ્રચલિત છે. વચ્ચેની સંખ્યાઓ માટે જરૂરી ચિદનોનું સંજન કરવામાં આવે છે. જેમ કે ૧૧ માટે ૧૦ અને ૧નું અને ૨૦ માટે ૨ ને ૧૦ નું.૫૮
આમ મૌર્યકાલીન બ્રાહ્મી લિપિનું જુદા જુદા પ્રદેશોમાં રૂપાંતર થતાં ભારતની ઘણીખરી વર્તમાન લિપિઓ ઘડાઈ છે. અભિલેખોના વાચન માટે તે તે પ્રદેશના તે સમયના લિપિમરેડની જાણકારી જરૂરી બને છે. હિસાબક્તિાબ માટે પ્રચલિત થયેલા કેટલાક લિપિમરેડ હાલ લગભગ લુપ્ત થઈ ગયા છે, પરંતુ નાગરી, ગુજરાતી, ગુરૂમુખી, બંગાળી, ઉડિયા, તેલુગુ, કાનડી, મલયાળમ અને તમિળ જેવી જે લિપિઓ અદ્યપર્યત પ્રચલિત રહી છે, તેની જાણકારી પણ આવશ્યક બને છે, કેમકે અર્વાચીન અભિલેખો હવે પ્રાયઃ આ વર્તમાન પ્રાદેશિક લિપિમાં લખાય છે.
દ્રવિડ ભાષાઓનું કુલ ભારતીય આર્યભાષાઓના કુલથી સાવ ભિન્ન હવા છતાં એ બંને કુલોની ભાષાઓ માટે પ્રયોજાતી તમામ લિપિઓ એક જ કુલની (બ્રાહ્મી કુલની) છે એ ખાસ નોંધપાત્ર છે.
પાદટીપ ૧. નજીકના અનુકાલીન લેખોમાં મળતા વર્ણોના મરોડ પરથી ફૂં, ૩, , છે,
અને ને મૌર્યકાલીન મરોડ જાણવા મળે છે. એમાં કદ ને નાં ચિહ્ન સ્વતંત્ર છે. તે પરથી મા, રુ પરથી રૂં, ૩ પરથી 8, પરથી છે અને ગો પરથી ઓ નું ચિહ્ન નાની રેખા કે બિંદુના ઉમેરણથી સાધવામાં આવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org