________________
બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર.... ર ના ત્રાંસી રેખાવાળા; અને , ૨, ૪, ૨, ૩, ૪, ૫, ૬, ૧, ૨, ૩, ૫, અને ટુ ના વળાંકવાળા છે. હું ને નીચલો છેડે બિંદુરૂપ છે.
સ્વરમાત્રાઓ જોડતી વખતે અક્ષરોના ઉપલા અને નીચલા છેડાના આકાર મહત્ત્વના બની રહે છે. સ્વ૨માત્રાએ
સ્વરમાત્રાઓ વિવિધ ચિહ્ન રૂપે વિવિધ રીતે જોડાય છે (આકૃતિ ૨). દરેક વ્યંજનના ચિહ્નમાં ય અંતર્ગત રહેલ ગણાતો હોઈ એને માટે કઈ સ્વરમાત્રા ઉમેરવાની રહેતી નથી.
મા ની માત્રા એક નાની આડી રેખારૂપે અક્ષરની જમણી બાજુએ, સામાન્યતઃ ટોચે ઉમેરવામાં આવે છે. ક્યારેક એ અક્ષરના વચલા ભાગમાં ઉમેરાય છે.
- ની માત્રા પણ વ્યંજનની જમણી બાજુએ ટોચે ઉમેરાય છે. એમાં નાની આડી રેખાને કાટખૂણે એવડી ઊભી રેખા ઉમેરી હોય છે.
ની માત્રામાં રૂ ની માત્રાની આડી રેખા પર વચ્ચે કાટખૂણે એવડી ઊભી રેખા ઉમેરી હોય છે. આ માત્રા પણ ની જેમ અક્ષરની જમણી બાજુએ ટોચે જોડાય છે.
૩ અને ૩ ની માત્રાઓ વ્યંજનના નીચલા છેડે જમણી બાજુએ ઉમેરાયા છે. ઊભી કે ત્રાંસી રેખાવાળા છેડામાં એ માત્રા આડી રેખારૂપે અને ગોળ છેડાવાળા અક્ષરમાં ઊભી રેખારૂપે હોય છે. ૩માં ઊભી રેખાને નીચલે છેડે કાટખૂણે એક અને 5માં બે આડી રેખા ઉમેરાય છે.
ત્રદ ની માત્રાને મૌર્યકાલીન મરોડ મળે નથી, પરંતુ અમુકાલીન મરોડ પરથી એ માત્રા વ્યંજનની નીચે જમણી બાજુએ ડાબી બાજ જતી ત્રાંસી રેખા રૂપે ઉમેરાતી હશે એવું લાગે છે.
અને છે ની માત્રા વ્યંજનની ડાબી બાજુએ અનુક્રમે એક અને બે નાની આડી રેખારૂપે ઉમેરાતી. આ ની માત્રાની જેમ આ માત્રાઓ પણ સામાન્યતઃ ટોચે અને ક્યારેક વચ્ચે જોડાતી. - મો ની માત્રા મા ની માત્રા અને ની માત્રાના સંજનથી બને છે. એમાં જુની માત્રા થડે નીચે જોડવામાં આવતી, જેથી એની પૃથતા રહે; - ભા. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org