________________
CO
ભારતીય અભિલેખવિદ્યા
ચાર મુખ્ય વિભાગેામાં વર્ગીકૃત કરીને એનું પેટાવી કરણ કરવું ઘટે. આ અનુસાર (અ) ઉત્તર ભારતમાં (૧) મધ્ય ગંગાપ્રદેશ (ર) પૂર્વ ભારતબંગાળા ને નેપાલ (૩) મથુરા અને ઉત્તર-પશ્ચિમ પ્રદેશ; (આ)માં (૧) રાજસ્થાન-માળવા અને (૨) ગુજરાત;પ્ત અને (ઈ) દક્ષિણ ભારતમાં (૧) કર્ણાટક ૧૬, (૨) આંધ્ર અને (૩) તમિળનાડુ૧૭ એવા પેટા વિભાગ પડે છે આથી એક ંદર નવ અલગ શૈલીએ ગણાય. ૧૮
લિપિનાં આ રૂપાંતરા પાછળ ઘણાં પરિબળ રહેલાં છેઃ
(૧) સમસ્ત ઉત્તર ભારતમાં કલમ તરીકે કિત્તો વપરાતા એને લઈ ને ત્રિકેાણાકાર શિર-ચિહ્ન વિકસ્યું, ઊભી રેખાઓના નીચલે ને સ્વરમાત્રાએ વગેરેમાં સુશાલનાત્મક વળાંકદાર મરેડ અક્ષરેશને આકાર કુટિલ’ થયા. દક્ષિણ ભારતમાં તાડપત્ર ઉપર તીક્ષ્ણ ગાળ મુખની શલાકા વડે અક્ષર કાચવાની પ્રથા પ્રચલિત હતી. આથી ત્યાં અક્ષર વધુ ગેાળ થયા ને તેમનાં ખાંખાં તરંગાકાર બન્યાં,
:
(૨) મૂળાક્ષરા તથા સ્વરમાત્રાઓને સુશાભનાત્મક મરેડ અપાયા. મૂળાક્ષામાં જમણી ઊભી રેખાના નીચલા છેડા ડાખી બાજુ વળાંક લેવા લાગ્યા, જેથી ૫. એઝાએ એ લિપિને ‘ કુટિલ ’ કહી૧૯ અને એ ઊભી રેખા શિશરેખાથી કાટખૂણાએ નહિ પણ લઘુકેણે લખાતાં ડા. બ્યૂલરે એ લિપિને · acute-angled ' કહી.૨૦ દક્ષિણ ભારતમાં ઘણા અક્ષરામાં ઊભી રેખાના નીચલા છેડા ડાખી બાજુ વળીને ઊંચે અને ઊંચે લખાતા ગયા, તા છ જેવા કાઈ અક્ષામાં એને ઉપલા છેડે ડાબી બાજુ વળીને નીચે અને નીચે ઊતરતા ગયા. આ બધાં લઢણાને લઈ ને અક્ષર વધુ મડદાર બન્યા.
',
છેડે પાદ–ચિહ્ન ઉમેરાયુ ખીયા, જેને લઈ તે
(૩) કેટલાક અક્ષરામાં સળંગ કલમે લખતાં વધુ સરળતા રહે તેવુ સરલીકરણ પણ થવા લાગ્યું, જેમકે ૬, ૧, ૨ અને ક્ષના મરોડમાં.
(૪) આ કાલ દરમ્યાન કેટલાંક નવાં ચિહ્ન પ્રયાજાયાં. તું મનાતું સ ંકેતચિહ્ન ‘૭'ની જેમ વામાભિમુખ ગૂંચળાનેા કે એથી ઊલટા દક્ષિણાભિમુખ ગૂંચળાને આકાર ધારણ કરે છે. દક્ષિણ ભારતમાં આ ગૂંચળામાં એકાદ વધુ આંટા ઉમેરાયા. ખરી રીતે આ સંકેતચિહ્ન ૐ નુ નહિ, પણ મોંગલકારી શ ંખનુ દ્યોતૃક છે.૨૧ હલન્ત અક્ષરને હવે પ ંક્તિની નીચે નાના કદમાં ન લખતાં એની શિરે રેખાને અલગ રાખીને અથવા એની નીચે જમણી બાજુએ ત્રાંસી રેખાનું વિશિષ્ટ ચિહ્ન ઉમેરીને એને પક્તિની અંદર લખવામાં આવે છે. હવે ૠ અને જ઼નાં ચિહ્ન પણ મળે છે.૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org