________________
બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર... એ ગુર્જર રાજાઓ મૂળમાં રાજસ્થાનના ગુજરકુલના હોવાથી એમના હસ્તાક્ષરમાં નાગરી લિપિની અસર રહેલી હોય એ સ્વાભાવિક છે, પરંતુ નાગરી લિપિ ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં પ્રચલિત થવા લાગી અનુમૈત્રકકાલ (ઈ. સ. ૭૮૮–૯૪૨ ) દરમ્યાન. સિંધથી આવી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વસેલા સિન્ધવ વંશના રાજાઓના તેમ જ કનાજના પ્રતીહારોના આધિપત્ય નીચે રાજ્ય કરતા દક્ષિણ સૌરાષ્ટ્રના ચાલુક્ય વંશના તથા ઉત્તર-પૂર્વ સૌરાષ્ટ્રના ચાપવંશના રાજાઓના તામ્રપત્રોમાં ઉત્તરી નાગરી લિપિ પ્રયોજાઈ. તળ ગુજરાતનાં. રાષ્ટ્રકૂટવંશનાં તામ્રપત્રોમાં પણ હવે લાટલિપિની સાથે સાથે નાગરી લિપિ પ્રચલિત થઈ ગઈ ને છેવટે માત્ર નાગરી લિપિ જ વપરાઈ. સંખ્યાદર્શક અંકચિહ્નોમાં પણ હવે નવીન શૈલી પ્રચલિત થઈ. આમ નવમી સદી દરમ્યાન ગુજરાતમાં લિપિના ક્ષેત્રે ભારે પરિવર્તન થયું.
ચૌલુક્યકાલ (ઈ.સ. ૯૪૨-૧૩૦૪) દરમ્યાન ગુજરાતમાં નાગરી લિપિ લગભગ અર્વાચીન અવસ્થા પામી. આ કાળ દરમ્યાન ૬, ૨, ૪, ૫, ૧ અને ૨ જેવા અક્ષર અને અર્વાચીન મરેડ ધારણ કરે છે, જ્યારે ત્ર, , , ૩, ૪, સ, 6 અને મ જેવા થડા અક્ષરોના મરેડ વિલક્ષણ રહ્યા છે. હું અને હું ની સ્વરમાત્રામાં શિરોરેખા ઉમેરાઈ નથી ને 9 ની માત્રા માટે પડિમાત્રા વિશેષ પ્રચલિત છે. શિરેખા મા અને 9 ની માત્રા સુધી વિસ્તરે છે, પણ એને આરપાર છેદતી નથી. મૂળાક્ષરનાં ગ, ઘ, ૪ અને શ ની સરખામણીએ એના ઉત્તરી મરડ વિશેષ પ્રચલિત છે. અને મ ના બંને મરેડ લોકપ્રિય છે, જિવામૂલીય અને ઉપપ્પાનીયને પ્રગ લુપ્ત થતા જાય છે.
વાભાવતી શંખનું મંગલચિહ્ન અગાઉ જેવું હતું તે હવે ૮ જેવું સ્વરૂપ ધારણ કરે છે ને એની જમણી બાજુએ શુન્ય જેવું ચિહ્ન ઉમેરાય છે. આ મંગલચિહ્ન હાલ “ભલે મીડુ' તરીકે ઓળખાય છે. તે ના જૂના મરોડ(૩)માં અનુસ્વાર ઉમેરીને “ ” નું ચિહ્ન લખાતું.
ચૌલુક્યકાલ પછીના બે સૈકાઓ (લગભગ ઈ. સ. ૧૩૦૦ થી ૧૫૦૦) દરમ્યાન અને જીએ વર્તમાન મરેડ ધારણ કર્યો. ૩ ને ઉત્તરી મરોડ પ્રચલિત છે. ન્ન અને મના મરોડ હજી વિલક્ષણ રહ્યા છે. શ ને દખણી મરોડ વધારે પ્રચલિત થયો, જ્યારે મ અને જેવા અક્ષરોમાં ઉત્તરી મરોડ. વધારે વપરાતો. અનુસ્વાર અને વિસર્ગનાં ચિહ્નોમાં હવે પોલા મીડાને બદલે બિંદુ વધુ પ્રચલિત થયું. હું ની માત્રામાં હવે અક્ષરની શિરોરેખા એ માત્રા. સુધી લંબાવા લાગી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org