________________
બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતર...
૭૫.
ડિમાત્રા ઉપરાંત અક્ષરની ઉપર ૬ ની માત્રા દર્શાવતી ત્રાંસી રેખા કરવી પડતી. હસ્તલિખિત પ્રતામાં પંક્તિએની વચ્ચે ધણી એછી જગા રાખવામાં આવતી. એથી શિરારેખા ઉપર ઊંચી ત્રાંસી રેખા ઉમેરવાનું અને ત્યાં સુધી ટાળવામાં આવતું ને એને બદલે ઊભી ડિમાત્રાના ઉપયોગ કરવામાં આવતા.
બારમી–તેરમી સદી દરમ્યાન નાગરી લિપિનેા ઘણે અંશે વત માન મરાડ ઘડાયા છે. દા. ત. આબુના પરમાર રાજા ધારાવ ના એરિયા લેખ (ઈ. સ. ૧,૨૫૮ ) વાંચતાં પ્રાચીનલિપિવિદ્યા ન જાણનારને બહુ થેાડી તકલીફ પડે. છે. એમાં ૩, ૬, થ, ધૈ અને મ જેવા જૂજ અક્ષરેા એળખવા મુશ્કેલ લાગે; અ, ૬ અને જ્ઞ જેવા થાડાક અક્ષર થેડા વિલક્ષણ છતાં એળખી શકાય તેવા લાગે, જ્યારે બાકીના બધા અક્ષરે વત માન મરાડના છે. સ્વરમાત્રાઓની બાબતમાં ડિમાત્રાની પતિનેા ખ્યાલ રાખવા પડે એટલું જ.
વત માન નાગરી લિપિ આમ બ્રાહ્મી લિપિમાંથી ક્રમશઃ વ્યુત્પત્તિ થયેલી છે (આકૃતિ ૪), એની સ્વરમાત્રામાં પણ એ જ ક્રમિક વિકાસ રહેલેા છે (આકૃતિ ૫).
{
l
f ? * વિ
*
h
Jain Education International
tñ t H
*
તે
આકૃતિ ૫ : સ્વરમાત્રાઓનાં રૂપાંતર
સંયુક્તાક્ષરેામાં કેટલાક અક્ષર અગાઉની જેમ ઉપર–નીચે જોડાતા, જેમકે
, મૈં અને હૈં. અનુગ અક્ષર એ ટાચવાળા હાય અથવા પૂર્વાંગ અક્ષર બે પાંખાવાળા હાય, તેા અનુગ અક્ષરની ડાખી ટાચને પૂર્વાંગ અક્ષરના જમણા પાંખાના નીચલા છેડા સાથે જોડવામાં આવતી, જેમકે “. કેટલીક વાર પૂર્વ`ગ અક્ષરની જમણી રેખા
For Personal & Private Use Only
www.jainelibrary.org