________________
ભારતીય અભિલેખવિદ્યા
૭૬
અને અનુગ અક્ષરની ડાબી રેખા એકાકાર બને છે ને ત્યારે એ એ અક્ષર સરખી સપાટીએ જોડાય છે, જેથી એમાં માટે ભાગે પૂર્વાંગ અક્ષરમાં જમણી ઊભી રેખાને લેાપ થાય છે તે એ અક્ષર છેદેલા જેવા લાગે છે. જેમકે, ચ, ઝ, ä, સ્મ, મ્ય, વ્ય વગેરે. અનુગ ય માં હવે એના જૂના વિશિષ્ટ સ્વરૂપને બદલે સીધું ચતુરચિહ્ન જોડાય છે. પૂર્વાંગ ૉ 'તું સ્વરૂપ ધારણ કરે છે. જેમકે શ્વ અને શ્રીમાં. + તમાં અગાઉ નું ડાબું પાંખું સીધી આડી રેખારૂપે અલગ રાખવામાં આવતું એને બદલે એને છેવટે ત ની આડી રેખામાં એકાકાર કરીને ડાબી બાજુએ એને છેડા બહાર નીકળેલા રાખવામાં આવ્યા, જેમકે . એવી રીતે તે + ત માં પણ છેવટે ત્ત રૂપ પ્રચલિત થયું. અનુગ ૨ પૂર્વાંગ અક્ષરની ઊભી રેખાની વચ્ચે નીચે ડાખી બાજુએ જતી ત્રાંસી રેખારૂપે ઉમેરાય છે, જેમકે , ત્ર, ત્ર, ત્રં અને ત્ર. છ જેવા ગાળ તળિયાવાળા અક્ષરામાં એ કાકપાદ આકારે જોડાય છે, જેમકે છે. સંયુક્તાક્ષરામાં ક્ષ અને જ્ઞ ના મરેડ એના વમાન મરેડની નજીક આવ્યા છે. 7 માટે 7 ની ડાબી આડી રેખાની ઉપર એને સમાંતર આડી રેખા ઉમેરાતી. ઇન્ગ માં ન ની નીચે ન જોડતાં વચ્ચે તરંગાકાર રેખા થતી તેને બદલે સીધી રેખા કરીને ન ને વચ્ચે આડી રેખાથી છેદવામાં આવતા. ઉત્તર ભારતના નાગરી અક્ષરમાં અમુક અક્ષરાના જુદી જાતના મરેડ વિકસ્યા, જ્યારે દખ્ખણમાં એને બદલે ત્ર, જ્ઞ, ન, F અને ક્ષ એવા મરેડ પ્રયલિત થયા (આકૃતિ ૬). ગુજરાતમાં અગાઉ અભિલેખામાં તથા ગ્રંથામાં
આ ણ ૬ મ
अझ ण भक्ष
.
આકૃતિ ૬ : નાગરી અક્ષરામાં વૈકલ્પિક રૂપ
આ અક્ષરાના ઉત્તરી મરોડ વધુ પ્રચલિત થયેલા, પરંતુ મુંબઈમાં મુદ્રણ માટે તૈયાર થયેલા અક્ષરાનાં બીબાંમાં મહારાષ્ટ્રની અસર નીચે એ અક્ષરેશના દુખણી મરાડ પ્રયાાતાં ને ગુજરાતમાં છપાયેલા સંસ્કૃત ગ્ર ંથા માટે એ બીબાં પ્રચલિત થતાં અર્વાચીન ગુજરાતની નાગરી લિપિમાં પ્રાયઃ ઉત્તરી મરાડને બદલે ક્રુપ્પણી મરેહ પ્રચલિત થયા છે.
Jain Education International
ગુજરાતમાં નાગરી લિપિ પહેલવહેલી દક્ષિણ ગુજરાતના ગુજર રાજાઓના અભિલેખા(ઈ. સ. ૬૨૮૭૩૫)માં કોતરેલા તેઓના સ્વહસ્તમાં દેખા દે છે.
www.jainelibrary.org
For Personal & Private Use Only