________________
ટ
ભારતીય અભિલેખવિદ્યા દ્રાવિડ અક્ષરે પણ સદશ બ્રાહ્મી અક્ષરામાંથી સાધિત કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ફેરફાર લહિયાની અ ંગત વૃત્તિને લઈ ને થયેલા છે.૬ઇ અમરાવતીના અભિલેખા તથા તમિળનાડુના ગુફાલેખામાં આ અંગત વિલક્ષણતા દેખા દેતી નથી. દખ્ખણના ઉત્તર-પશ્ચિમ ભાગમાં થતાં પરિવર્તન જેવાં પરિવત ન જ અહીં પ્રચલિત થયેલાં.ઈ
લગભગ ઈ. સ. ૫૦ થી ઈ. સ. ૪૦૦ગ્નું લિપિસ્વરૂપ
આ કાલ દરમ્યાન બ્રાહ્મી લિપિના સ્વરૂપમાં વિશિષ્ટ પરિવત ન થયાં. હવે વર્ણાને મથાળે નાનીશી આડી રેખા રૂપે શિશરેખા સ્પષ્ટ રીતે દેખાવા લાગી. એ હૈં, ૫, ૫ અને સ જેવા એ ટાયવાળા વર્ણોમાં ડાબી બાજુની ટાયમાં કરાતી, જ્યારે ત્રણ ટાચવાળા યમાં ખાસ કરીને વચલી ટાચમાં ઉમેરાતા. મમાં એની બને ત્રાંસી ટાચ ઉપર કરાતી. સમય જતાં સાદી શિરેશરેખાને બદલે ભરેલી અથવા ખાલી સોંપુશિરાઓ તથા શકુશિરાઓ થવા લાગી. ઝડપી ચાલુ કલમે લખવાને કારણે કેટલાક અક્ષરાનાં સ્વરૂપ ઘણાં બદલાયાં. , અને ૨ જેવા અક્ષર ઊંચા પાતળા થયા તા ૬, ૫, ૬ જેવા અક્ષરાની ઊંચાઈ ઘટી ને પહેાળાઈ વધી. એમાં જૂના સીધા મરેડના સ્થાને વળાંકદાર મરાહનુ પ્રમાણ વધતું ગયું. ધણા વર્ણાની ઊભી રેખાઓને નીચલે છેડે ડાબી બાજુએ વાળવામાં આવી. સ્વરમાત્રાઓને ત્રાંસા કે વળાંકદાર મરાડ આપવામાં આવ્યા. હવે ૬, ૪ અને અક્ષર પણ પ્રયેાજાયા છે. હલન્ત ( ખેાડા ) અક્ષરને પંકિતના નીચલા ભાગમાં નાના કદમાં લખવામાં આવ્યે છે. અનુસ્વારનુ બિંદુ ટાચ પર વચ્ચે લખાય છે. સંસ્કૃત લેખામાં જિહ્વામૂલીય અને ઉપમાનીયનાં ચિહ્ન હવે પ્રયાજાયાં.૧૦
આ કાલ દરમ્યાન લેખનમાં પ્રાદેશિક લઢણા ખીલતી ગઈ, જેમાંથી પછીના કાલ દરમ્યાન પ્રાદેશિક લિપિભેદ વિકસ્યા. સિ પ્રદેશમાં સામાન્ય રીતે ખરેષ્ઠી લિપિ પ્રચલિત હતી, ત્યાં હવે કયારેક બ્રાહ્મી પણ પ્રયેાજાવા લાગી. મથુરાપ્રદેશમાં શક ક્ષત્રપેાના શાસનકાલ દરમ્યાન ઊભી રેખાએ ટોચે ધાટી રહી, નીચે જતાં પાતળી થતી જતી; કુષાણુ સમ્રાટેાના શાસનકાલ દરમ્યાન એને બદલે શિરેારેખા શરૂ થઈ. સાંચીમાં મથુરાશૈલીનું ધણું લઢણ જોવા મળે છે. પૂર્વ ભારતમાં ક્ષત્રપકાલની અને કુષાણકાલની—એવી એ ભિન્ન શૈલીએ વિકસી. કૌશાંબી પ્રદેશમાં વળી એક વિલક્ષણ શૈલી ખાલી, જેમાં મથુરા શૈલીનાં અને પૂર્વ શૈલીનાં કેટલાંક લક્ષણાનુ સ ંયેાજન જોવામાં આવે છે. મધ્યપ્રદેશમાં જૂની લઢણની અસર વિશેષ રહેલી છે. ક્ષત્રપ-સાતવાહન કાલ દરમ્યાન પૂર્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org