________________
પર •
ભારતીય અભિલેખવિદ્યા સંક્ષિપ્ત એવી ભારતીય અંકપદ્ધતિ પશ્ચિમના દેશોમાં પણ સહુથી વધુ અનુકૂળ નીવડી છે.
ભારતીય અંકચિનની બંને પદ્ધતિઓમાં આંકડા ડાબી બાજુથી જમણી બાજુએ લખતાં, પહેલાં સહુથી ભારે મૂલ્યનું અંકચિહ્ન અને પછી ઉત્તરોત્તર ઓછા મૂલ્યનાં અંકચિહ્ન લખાય છે. જ્યારે સંખ્યાઓ બોલતી વખતે પાશ, ઇવિંગ (એકવીસ), પfશ (છત્રીસ), છાશતિ ( અથાસી)....એમ પહેલાં નાની સંખ્યા અને પછી મોટી સંખ્યા બેલાય છે. આમ, શબ્દો કરતાં અંકચિહને ઊલટી દિશાએ લખાય છે. આથી ઉંનાં વાત નતિઃ (આંકડાઓની ઊલટી ગતિ) કહેવાય છે.
નાગરી અક્ષરોની જેમ વર્તમાન નાગરી અંકચિહ્નો પણ બ્રાહ્મી અંકચિહ્નો પરથી ક્રમશઃ વ્યુત્પન્ન થયાં છે (૫ટૂ ૩).
-
-
-
-
- - = =
- =
૧ ૧ ૨. =
W
છે
+ 5 * ૪ h P ૫ ૬ 6 દ ૯ 2 3 4 ૭ ( ૧ 5 , ૮ ? २ ११९
આકૃતિ ૩ઃ અંકચિહ્નોનાં રૂપાંતર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org