________________
ભારતીય અભિલેખવિદ્યા
૨૮
મે લિપિએ પછી ગણાવી છે. આ લિપિને ઉપયોગ મુખ્યત્વે ભારતના ઉત્તરપશ્ચિમ ભાગમાં થતા ને એ લિપિ ચેડાંક શતકામાં સમૂળી લુપ્ત થઈ ગઈ.
હડપ્પીય સભ્યતામાં પ્રયેાજાયેલી લિપિનું મૂળ નામ જાણવા મળ્યુ નથી. આ સભ્યતાનાં મુખ્ય કેન્દ્ર પંજામ અને સિંધમાં મળ્યાં છે, એથી કેટલાક એને ૬ સિંધ–પંજાબ લિપિ' તરીકે એાળખે છે. એનેા મુખ્ય પ્રદેશ સિંધુ અને એમાં ભળતી પંજાબની નદીઓના વિસ્તારમાં આવેલેા હાઈ, એ સિંધુ લિપિ' તરીકે પણ ઓળખાય છે. હવે હડપ્પીય સભ્યતા સિંધુ પ્રદેશની બહાર પણ વિસ્તરી હાવાનું તથા સિંધુ પ્રદેશમાં અન્ય પુરાતન સ ંસ્કૃતિ પણ થઈ હોવાનુ જણાતાં, આ લિપિને ‘ હડપ્પીય લિપિ ’ તરીકે ઓળખવી બહેતર છે.
<
પાદટીપ
૧. નારદસ્મૃતિમાં તથા મનુસંહિતા પરના બૃહસ્પતિ-વાત્તિકમાં આ માન્યતા આપેલી છે ( Bühler, Indian Paleography,” p. 17) રુતિવિસ્તર, અધ્યાય ૧૦ ( આ ગ્રંથને ચીની અનુવાદ ઈ.સ. ૩૦૮માં થયેલા છે.) જુએૌ. દી. એન્ના, “ મારતીય પ્રાચીન ત્ઝિબિĀાજા,'' રૃ. ૧૭, પાટીષ રૂ. R. B. Pandey, "Indian Paleography," pp. 23 f. હૈં. પાંડેયે આ લિપિએનુ વર્ગીકરણ ઠીક કર્યુ છે (Ibid., pp. 25ff.)
૩. માત્રાહિ, પૃ ૧૭, પાટી ૧; Pandey, op. cit., pp. 22 f. સમય માટે જુએ Bühler, op. cit., p. 17. જૈન આગમેામાં માવતીસૂત્રમાં · વ’માઁ (ત્રાક્ષી) લિપિને નમસ્કાર ' એવે ઉલ્લેખ આવે છે (માત્રાōિ, રૃ. ૧૭). ૪, અષ્ટાધ્યાયી ૪. ૧.૭૨. એના પરના વાત્તિકમાં કાત્યાયન તથા મહાભાષ્યમાં પતજલિ એને અથ યવન-લિપિ આપે છે (Pandey, op. cit., p. 11, n. 3).
૫. માત્રાહિ, રૃ. ૨-૩; Pandey, op. cit., pp. 18 f. પિત્રાવાના લેખ હવે ઈ. પૂ. ૩જી સદીને ગણાય છે.
૬, માત્રાદ્ધિ, રૃ. રૂ; Pandey, op. cit., pp. 5 f.
૭, માત્રાહિ, પૃ. ફૈ-; Pandey, op. cit., pp. 5 f. ૮. માત્રાહિ, પૃ. ૪-૬; Pandey, op. cit., pp. 6 ff. ૯. માત્રાહિ, રૃ. ૬; Pandey, op. cit., pp. 9 f.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org