________________
ભારતીય અભિલેખવિદ્યા
બ્યૂલરે બ્રાહ્મી લિપિના અક્ષર ફિનિશિયન અભિલેખેામાંના ઉત્તરી સેમિટિક અક્ષરાના પ્રાચીનતમ મરેડ સાથે ઘણું સામ્ય ધરાવે છે એમ દર્શાવ્યું. આ સામ્ય દર્શાવવા માટે પહેલાં એ બ્રાહ્મી લિપિની ત્રણ લાક્ષણિકતા તારવે છે : (૧) અક્ષરે બને તેટલા સીધા લખાય છે ને થાડાક અપવાદો બાદ કરતાં તે ઊંચાઈમાં સરખા હોય છે.
૪ર
(૨) ધણા અક્ષરા સીધી રેખાએના બનેલા છે ને એ ઊભી રેખાને જોડાતાં આનુષંગિક અંગ મેટે ભાગે નીચલા ભાગમાં, કેટલીક વાર નીચલા તથા ઉપલા ભાગમાં કે કવચિત્ વચ્ચે જોડવામાં આવે છે; પરંતુ કચારેય માત્ર ઉપલા ભાગમાં નહિ.
(૩) અક્ષરાની ટાસે મેટે ભાગે ઊભી રેખાઓના છેડા હોય છે, કેટલીક વાર ટૂંકી આડી રેખાએ, કયારેક નીચે ખૂલતા કાણની ટાસે વળાંકદાર રેખાએ તે તદ્દન અપવાદતઃ ઊંચે ચઢતી એ રેખાએ. પરંતુ કયારેય નીચે લટકતી ઊભી કે ત્રાંસી રેખા સાથેના અનેક અડેાઅડ કેાણ કે ત્રિકોણ કે લેાલક રેખાવાળુ વર્તુળ હેતુ નથી.
ભારતીય પચિંતાને સુરેખાએાના સયાજન માટે અભિરુચિ અને ટોચ ભારે અક્ષરા માટે અરુચિ હતી. શિારેખા તથા સ્વરમાત્રાએના ઉપયોગ માટે ટાચ–ભારે અક્ષરા પ્રતિકૂળ હોઈ એ માટેની અરુચિ સ્વાભાવિક છે.
આ રુચિ તથા અરુચિને લઈ ને ભારતીએએ ધણા મૂળ અક્ષરાને સુરેખામમરાડના કર્યાં ને ટાચ-ભારે અક્ષરાને ઉપર–નીચે ઉલટાવીને કે આડા પાડીને અનુકૂળ બનાવ્યા. વળી સેમિટિક લિપિની લેખનદિશા ઉલટાવાઈ હાઈ, કેટલાક અક્ષરાના મરાડ બ્રાહ્મી લિપિમાં ડાબા-જમણી ઉલટાવવા પડયા. ૧૨
આ ધારણા અને ફેરફારા અનુસાર ડૉ. બ્યૂલરે ફિનિશયન લિપિના ૨૨ અક્ષરામાંથી બ્રાહ્મી લિપિના ૨૩ અક્ષર તારવી બતાવ્યા :
અલેક્માંથી अ
એથમાંથી ब
ગિમેલમાંથી 7
દાલેથમાંથી घ
હેમાંથી ह
વાવમાંથી
व
Jain Education International
ઝાઈનમાંથી ज
છેથમાંથી
घ
થેથમાંથી
थ
યાદમાંથી
કાકમાંથી લાખેદમાંથી ल
य
For Personal & Private Use Only
મેમમાંથી स
નૂનમાંથી ૧, મૈં સામેબમાંથી સ, ૧
આઇનમાંથી ૬
પેમાંથી Ч સાદેમાંથી च
www.jainelibrary.org