Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.६६ विजयदेवाभिषेकवर्णनम् सूर्यास्तमनप्रविभक्त्यभिनयात्मकोऽस्तमयनाऽस्तमयनप्रविभक्तिनामा ९ दशम:चन्द्रमण्डलप्रविभक्ति - सूर्ममण्डलप्रविभक्ति नागमण्डलप्रविभक्ति-यक्षमण्डलप्रविभक्ति-भूतमण्डलप्रविभक्ति-अभिनयात्मको मण्डलप्रविभक्तिनामा १० एकादश ऋषभमण्डलप्रविभक्ति-सिंहमण्डलप्रविभक्ति-हयविलंबित - गजविलंबित-हयविलसित-गजविलसित-मत्तहयविलसित - मत्तगजविलसित-मत्तहयविलंबित-मत्तगजविलंबिताऽभिनयो द्रुतविलंबितनामा ११ द्वादशः-सागरप्रविभक्ति नागप्रविभत्तयभिनयात्मकः सागर-नागप्रविभक्ति नामा १२ त्रयोदशः-नन्दाप्रविभक्ति चम्पाप्रविभक्त्यभिनयात्मको नन्दा-चम्पाप्रविभत्तयात्मक १३चतुर्दशः-मत्स्याण्ड
और सूर्य के आवरण होने रूप अभिनय का प्रदर्शन किया जाता है वह आठवीं आवरणावरण नामकी नाटयविधि है जिस नाट्यविधि में चन्द्र के अस्त होने का और सूर्यका अस्त होने का अभिनय दिखाया जाता है वह नाट्यविधि अस्तमयनास्तमयन नामकी नवमी नाटयविधि है । जिस नाट्यविधि में चन्द्रमंडल, सूर्यमंडल, नागमंडल यक्षमंडल, भूतमंडल, इनका अलग अलग अभिनय करके दिखायाजाता है । वह मंडल प्रविभक्ति नामकी १०वीं नाटयविधि है । ऋषभमंडल प्रविभक्ति, सिंहमंडल प्रविभक्ति, हयविलम्बित प्रविभक्ति, गजविलम्बित प्रविभक्ति, हयविलसित, गजविलसित, मत्तहयविलसित, मत्तगजविलसित, मत्तहयविलम्बित, एवं मत्तगजविलम्बित इन सबका अभिनय जिसमें दिखाया जाता है वह नाट्यविधि द्रुतविलम्बित नामकी ११ वीं नाटयविधि है । सागर प्रविभक्ति और नागप्रविभक्ति का अभिनय जिसमें दिखाया जाता है । वह सागर આવે તે આવરણવરણ નામની આઠમી નાથવિધિ છે. જે નાટ્યવિધિમાં ચંદ્રન અસ્તથવાને અને સૂર્યને અસ્ત થવાને અભિનય બતાવવામાં આવે છે તે નાટ્યવિધિ અસ્તમયનાસ્તમય એ નામની નવમી નાટ્યવિધિ છે. જે નાટયવિધિમાં ચંદ્રમંડલ, સૂર્યમંડલ, નાગમંડલ, યક્ષમંડલ, ભૂતમંડલ, એ બધાને જુદે જુદે અભિનય કરીને બતાવવામાં આવે છે. એ મંડલ પ્રવિભક્તિ નામની ૧૦ દસમી નાટચવિધિ છે. 2ષભમંડલ પ્રવિભક્તિ સિંહમંડલ પ્રવિભક્તિ, વિલસિત, ગજવિલસિત. મત્તેહયવિલસિત. અને મત્તગજવિલસિત આ બધાને જેમાં અભિનય બતાવવામાં આવે છે. તે દ્રતવિલખિત નામની અગિયારમી નાટચવિધિ છે. ૧૧ સાગર પ્રવિભક્તિ અને નાગ પ્રવિભક્તિનો જેમાં અભિનય બતાવવામાં આવે છે, તે સાગર નામની બારમી નાટચવિધિ છે. ૧૨ નંદા પ્રવિભક્તિ, અને ચંપા પ્રવિભક્તિને જેમાં અભિનય બતાવવામાં
जी०४०
જીવાભિગમસૂત્ર