Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.१०३ क्षोदोदादिद्वीपसमुद्रनिरूपणम् ८६५ तस्याः सुमनाः १ सौमनस्या शिवायाः २। अर्चिौली शच्याः ३ । अञ्जुकायाः मनोरमा ४ । तत्र योऽसौ दक्षिणपश्चिमो रतिकरस्तत्पर्वतस्य चतुर्दिशि चक्रस्याग्रमहिषीणां चतसृणां जम्बूद्वीपप्रमाणाश्चतस्रो राजधान्यः प्रज्ञप्ताः, तद्यथा पूर्वदिशि भूता १ दक्षिणस्यां भूतावतंसा २ पश्चिमायां गोस्तूपा ३ उत्तरस्यां सुदर्शना ४ तत्राऽमलायाः भूता राजधानी अप्सरसो भूतावतंसा, नवमिकायाः गोस्तूपा रोहिण्याः सुदर्शना राजधानी । उत्तरपश्चिमायामपि पूर्ववत् रत्नारत्नोचया सर्वरत्ना अग्रमहिषी की है शिवा अग्रमहिषी की सौमनस्या राजधानी है। शची की अर्चिमाली राजधानी है-और अंजुका की मनोरमा राजधानी है दक्षिण पश्चिमकोण का जो रतिकर पर्वत है उसकी चार दिशाओं में शक की चार अग्रमहिषियों की जम्बूद्वीप प्रमाण चार राजधानियां हैं-पूर्व दिशा में भूता, दक्षिण दिशा में भूतावतंसा, पश्चिमदिशा में गोस्तूपा और उत्तरदिशा में सुदर्शना इनमें अमला की राजधानी भूता है अप्सरा की राजधानी भूतावतंसा है नवमिका की राजधानी गोस्तूपा है और रोहिणी की राजधानी सुदर्शना है उत्तरपश्चिम कोण में जो रतिकर है उसकी चारों दिशाओं में रत्ना, रत्नोच्चया, सर्वरत्ना और रत्नसंचया ये चार राजधानियां है इनमें से क्रमशः वसुमती की राजधानी रत्ना है, वसुप्रभा की राजમહિષીની સુમના નભની રાજધાની છે. શિવાનામની બીજી અમહિષીની રાજધાનીનું નામ સૌમનસા છે. શચી નામની અગ્રમહિષીની રાજધાજધાનીનું નામ અર્ચિમાલી છે. અને અંજીકા નામની અગ્રમહિષીની મનોરમા નામની રાજધાની છે. દક્ષિણ અને પશ્ચિમના ખૂણને જે રતિકર પર્વત છે તેની ચાર દિશાઓમાં શકની ચાર અમહિષીની જંબુદ્વીપના પ્રમાણ વાળી ચાર રાજધાની છે. તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં ભૂતા એ નામની રાજધાની છે. દક્ષિણ દિશામાં ભૂતાવતંસા નામની રાજધાની છે. પશ્ચિમ દિશામાં ગોસ્તૂપા નામની રાજધાની છે. અને ઉત્તર દિશામાં સુદર્શના નામની રાજધાની છે. તેમાં અમલા નામની અગ્રમહિષીની રાજધાનીનું નામ ભૂતા છે, અપ્સરા નામની અગ્રમહિષીની રાજધાનીનું નામ ભૂતાવહંસા છે. નવામિકા નામની અગ્રમહિષીની રાજધાનીનું નામ ગેસ્તૂપા છે. અને રોહિણી નામની અગ્રમહિષીની રાજધાનીનું નામ સુદર્શન છે. ઉત્તર પશ્ચિમ ખૂણામાં જે રતિકર પર્વત છે. તેની ચારે દિશાઓમાં રત્ના ૧ રત્નશ્ચયા ૨ સર્વરના ૩ અને રત્નસંચયા ૪ એ પ્રમાણેના નામ વાળી ચાર રાજધાની છે. તેમાં યથાક્રમ-વસુમતીની રાજધાની રત્ના છે. વસુપ્રભાની રાજધાની રત્નશ્ચયા છે.
जी० १०९
જીવાભિગમસૂત્રા