Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.१०५ अरुणदिद्वीपसमुद्रनिरूपणम् ____ ८८३ क्षोदोदसमुद्रवत् तस्मिन् समुद्रे कुण्डलवरावभास-वरकुण्डलवरावभासमहावरौ यथाक्रम पूर्वार्धपरार्धाऽधिपती द्वौ देवाविमौ महर्द्धिकौ० यावत्पल्योपमस्थितिमन्तौ नित्यं परिवसतः तत्तेनार्थेन कुण्डलवरावभासोदः समुद्रः० २ एवमुच्यते यावन्नित्यः चन्द्रादिसूत्रं पूर्ववत् । तदेवं कुण्डलो द्वीपः कुण्डलः समुद्रश्च त्रिप्रत्यवतारः,तथाहि-अरुणवरावभास-समुद्रपरिक्षेपी कुण्डलो द्वीपः-१ कुण्डलद्वीपपरिक्षेपी कुण्डल: समुद्रः । तत्परिक्षेपी कुण्डलवरो द्वीपः तत्परिक्षेपी कुण्डलवरः समुद्रः तत् चाहिये इस समुद्र में कुण्डलवरावभास और वरकुंडलवरावभास महावर इस नामके दो देव रहते हैं। ये महर्द्धिक आदि विशेषणों वाले है यावतू एक पल्योपम की इनकी स्थिति है। इन में एक पूर्वार्धाधिपति है और एक अपरार्धाधिपति है यहां चन्द्रादित्यादि ज्योतिष्क देवों की वक्तव्यता पूर्व के जैसी ही है यहां सब जगह द्वीप
और समुद्रों के उस उस नाम के होने में जो कथन पहिले कर आये हैं तथा इन के नाम इस प्रकार से नित्य हैं ऐसा जो कह आये हैंवह सब कथन अपने २ द्वीपों और समुद्रों के नामकी वक्तव्यता में कहते जाना चाहिये । इस तरह से यह कुण्डलद्वीप तीन प्रत्यवतार वाला प्रकट किया जैसे-अरुणवरावभाससमुद्र परिक्षेपी कुण्डलद्वीप १ कुण्डलद्वीप परिक्षेपी कुण्डलसमुद्र, कुण्डलसमुद्र परिक्षेपी कुडलवर द्वीप, कुण्डलवर द्वीप परिक्षेपी कुंडलवर समुद्र, कुण्डलवरसमुद्र परिक्षेपी कुण्डलवरावभासद्धीप, कुण्डलवरावभास परिक्षेपी कुण्डलवरावभाससमुद्र, इन सब की वक्तव्यता सर्वत्र જ સમજી લેવું જોઈએ. આ સમુદ્રમાં કુંડલવરાવભાસ અને કુંડલાભાસ મહાવર એ નામવાળા બે દેવે નિવાસ કરે છે. તેઓ મહદ્ધિક વિગેરે વિશે. વિશેષણ વાળા છે. યાવત્ તેઓની રિથતિ એક પોપમની છે. તેમાં એક પૂર્વાધિપતી છે. અને બીજે અપરાર્ધાધિપતિ છે. અહીયાં ચંદ્ર, સૂર્ય વિગેરે
તિષ્ક દેનું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ છે. અહીયાં બધે ઠેકાણે દ્વિીપ અને સમુદ્રના તે તે નામે હોવાનું જે કથન પહેલાં કરવામાં આવેલ છે. તે તથા તેમના નામે નિત્ય છે. એમ જે કહેલ છે. એ તમામ કનથ પિતપતાના દ્વીપે અને સમુદ્રોના નામના કથનમાં બધેજ કહેવું જોઈએ એ રીતે આ કુંડલ દ્વિીપ ત્રણ પ્રત્યવતાર વાળો કહેલ છે જેમકે–અરૂણુવરાવ ભાસ સમુદ્ર પરિક્ષેપવાળ કુંડલીપ ૧ કુડલ દ્વીપના પરિક્ષેપવાળે કુંડલસમુદ્ર ૨ કુંડલ સમુદ્રના પરિક્ષેપ વાળ કુંડલવર દ્વીપ, કુંડલવર દ્વીપના પરિક્ષેપ વાળે કુંડલવર સમુદ્ર, કુંડલવર સમુદ્રના પરિક્ષેપવાળે કુંડલવરાભાસ દ્વીપ, કુંડલવરાભાસ દ્વીપના પરિક્ષેપવાળે કુંડલવરાવભાસ સમુદ્ર, આ બધાનું વર્ણન
જીવાભિગમસૂત્ર