Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र. ४ सू. १२७ एकेन्द्रियादीनामल्पबहुत्वनिरूपणम्
११५९
पज्जत्तगा विसेसाहिया' पञ्चन्द्रियाश्चतुरिन्द्रियापेक्षया पर्याप्तकाः सन्तो विशेषाधिकाः प्रभूततराऽङ्गुला संख्येयभागखण्डप्रमाणत्वादिति । 'बेइंदिय पज्जत्तगा विसेसाहिया' पर्याप्तकीन्द्रिया विशेषाधिकाः पञ्चन्द्रियापेक्षया प्रभूततराङ्गुलासंख्येयभागखण्डप्रमाणत्वात् 'तेइंदिय पज्जत्तगा विसेसाहिया' द्वीन्द्रिय पर्याप्तकापेक्षा त्रीन्द्रियाः पर्याप्तका विशेषाधिकाः स्वभावादेव तेषां प्रभूततरा हिया' जब गौतम ने प्रभु से ऐसा पूछा- हे भदन्त ! पर्याप्त एकेन्द्रिय पर्याप्त दो इन्द्रिय पर्याप्त तेइन्द्रिय पर्याप्त चौइन्द्रिय पर्याप्त पंचेन्द्रिय इन जीवों में से कौन जीव किनकी अपेक्षा अल्प हैं ? कौन किनकी अपेक्षा बहुत हैं ? कौन किनके बराबर हैं ? और कौन किन से विशेषाधिक हैं ? तब प्रभु ने उन से ऐसा कहा - हे गौतम! पर्याप्त चौइन्द्रिय जीव सब से कम हैं क्योंकि चौइन्द्रिय जीव अल्प आयु वाले होते हैं अतः अधिक काल तक इनका अवस्थान नहीं हो सकता है तथा पृच्छा के समय में ये बहुत थोडे पाये जाते हैं इनकी स्तोकता - अल्पता भी एक प्रतर में अंगुल के असंख्यातवें भाग प्रमाण जितने खण्ड है इनकी अपेक्षा पर्याप्तक पञ्चेन्द्रिय जीव विशेषाधिक है क्योंकि इनका प्रमाण उतनी एक प्रतर में प्रभूततर अङ्गुल के असंख्यातवें भाग प्रमाण जितने खण्ड हैं उनके बराबर हैं इनकी अपेक्षा हीन्द्रिय पर्याप्त विशेषाधिक हैं क्योंकि ये प्रभूततर प्रतराड्गुल के असंख्यातवें भाग रूप जितने खण्ड हैं उतने प्रमाण हैं। इनकी अपेक्षा
પર્યાપ્તક એકેન્દ્રિય પર્યાપક દ્વીન્દ્રિય પર્યાપક તેન્દ્રિય, પર્યાપ્તક ચૌઇન્દ્રિય, અને પંચેન્દ્રિય એ જીવામાં કયા જીવા કાના કરતાં અલ્પ છે? કયા જીવા કયા જીવો કરતાં વધારે છે? યા જીવા કયા જીવાની ખરાખર છે? અને કયા જીવા કયા જીવા કરતાં વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ તેઓને એવું કહ્યું કે-હે ગૌતમ ! પર્યાપ્તક ચાર ઇન્દ્રિયવાળા જીવા સૌથી ઓછા છે. કેમકે ચૌ ઇંદ્રિય જીવા અપ-એછા આયુવાળા હોય છે. તેથી વધારે સમય સુધી તેમનુ અવસ્થાન હોતુ નથી. તથા પૃથ્થાના સમયે એ ઘણાજ થાડા મળે છે. તેમનુ અલ્પત્વ પણ એક પ્રતરમાં આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડ છે. તેની ખરાખર છે, તેના કરતાં પર્યાપ્તક પચેન્દ્રિય જીવ વિશેષાધિક છે. કેમકે તેનું પ્રમાણ તેમનું એક પ્રમાણ તેમનું એક પ્રતરમાં પ્રભૂતતર આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખડ છે તેની ખરાખર છે. તેના કરતાં દ્વીન્દ્રિય પર્યાપ્ત” વિશેષાધિક છે કેમકે-તે પ્રભુતતર પ્રતરાંગુલના અસંખ્યાતમા ભાગ રૂપ જેટલા ખડા છે. તેટલા પ્રમાણના છે. તેના કરતા
જીવાભિગમસૂત્ર