Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११७०
जीवाभिगमसूत्रे खलु भदन्त ! कियन्तं कालं स्थितिः ? गौतम ! जघन्येनाऽन्तमहर्तम् उत्कर्षेण द्वाविंशतिवर्षसहस्राणि यावद्भवस्थितिः प्रज्ञप्ता । ‘एवं सव्वेसिं ठिई णेयव्वा' एवं सर्वेषां स्थितिर्नेतव्या तथाहि-अप्कायिकस्य जघन्येनाऽन्तर्मुहूर्तम् उत्कर्षण सप्तवर्षसहस्राणि । तेजः कायिकस्य जघन्येनाऽन्तर्मुहूर्तम् उत्कर्षेण त्रीणि रात्रिदिवानि वायुकायिकस्य जघन्येनान्तर्मुहूर्तम् उत्कर्षेण त्रीणि वर्षसहस्राणि । वनस्पतिकायिकस्य जघन्येनाऽन्तर्मुहूर्तम्-उत्कर्षेण दशवर्षसहस्राणि । एवञ्चपृथिवीकायिक जीव की भवस्थिति जघन्य से एक अन्तर्मुहर्त की
और उत्कृष्ट से २२ हजार वर्ष की कही गई है। "एवं सव्वेसि ठिई णेयव्वा' इसी प्रकार से यहां सबकी स्थिति के विषय में गौतम ने प्रश्न किया है और उसका उत्तर प्रभु ने दिया है-तथा च-जब गौतम ने प्रभु से ऐसा पूछा हे भदन्त ! अप्कायिक की कितनी स्थिति कही गई है ? तब प्रभु ने कहा हे गौतम ! अप्कायिक की स्थिति जघन्य से एक अन्तर्मुहूर्त की और उत्कृष्ट से सात हजार वर्ष की कही गई है हे भदन्त ! तेजस्कायिक की स्थिति कितनी कही गई है ? हे गौतम ! तेजस्कायिक की स्थिति जघन्य से एक अन्तर्मुहूर्त की और उत्कृष्ट से तीन दिन रात की कही गई है हे भदन्त ! वायुकायिक की स्थिति कितनी कही गई है हे गौतम ! वायुकायिक की स्थिति जघन्य से एक अन्तर्मुहूर्त की और उत्कृष्ट से तीन हजार वर्ष की कही गई है हे भदन्त ! वनस्पतिकायिक की स्थिति कितनी कही गई है ? बावीसं वाससहस्साई' गौतम ! पृथ्वी यि४ पनी मपस्थिति धन्यथा એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની કહેવામાં આવેલ छ. 'एवं सब्वेसिं ठिई पण्णत्ता' प्रमाणे त्यां मधानी स्थितिना संभंध मां ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછેલ છે, અને પ્રભુશ્રીએ તેને ઉત્તર આપેલ છે. તે આ પ્રમાણે છે.-જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું કે હે ભગવદ્ ! અષ્કાયિક જીવની સ્થિતિ કેટલી કહેવામાં આવેલ છે? ત્યારે તેને ઉત્તર આપતાં પ્રભુશ્રીએ કહ્યું કે-હે ગૌતમઅશ્કાયિકની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી સાત હજાર વર્ષની કહેવામાં આવેલ છે. હે ભગવદ્ તેજસ્કાયિકની સ્થિતિ કેટલી કહી છે? હે ગૌતમ તેજસ્કાયિકની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ત્રણ રાત દિવસની છે. હે ભગવાન વાયુકાયિકની સ્થિતિ કેટલી કહેવામાં આવેલ છે? હે ગૌતમ ! વાયુકાયિકની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ત્રણ હજાર વર્ષની કહેવામાં આવેલ છે. હે ભગવન વનસ્પતિકાયની સ્થિતિ કેટલી કહેવામાં આવેલા
જીવાભિગમસૂત્ર