Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.१० सू.१४५ सर्वजीवानां त्रैविध्यनिरूपणम् १४०५ तोऽपर्याप्तक भावात्, लब्ध्यपेक्षं चेदं सूत्रम्, तेनाऽपारान्तराले उपपाताऽपर्याकत्वेऽपि न कश्चिद्दोषः । 'अपज्जत्तगेणं भंते !० जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं अंतोमुहुत्तं' अपर्याप्तकः खलु भदन्त ? गौतम ! जघन्योत्कर्षाभ्यामन्तर्मुहूर्तम् । किश्चिन्मात्रं वैशिष्टयम् । 'नो पज्जत्त नो अपज्जत्तए साईए अपज्जवसिए' नो गौतम ! पर्याप्तक जीव पर्याप्तक रूप से कम से कम एक अन्तर्मुहूर्त तक और उत्कृष्ट से कुछ अधिक सागरोपमशत पृथक्त्व तक रहता है। अपर्याप्तक अवस्था से पर्याप्तकों में एक अन्तर्मुहूर्त तक उत्पन्न होकर पुनः अपर्याप्तकों में उत्पन्न हुए जीव की अपेक्षा से यह कथन है। तथा उत्कृष्ट रूप में वह जीव पर्याप्तकों में कुछ अधिक सागरोपम पृथक्त्व तक रह सकता है और इसके बाद वह अपर्याप्तकों में उत्पन्न हो जाता है। यह सूत्र लब्धि की अपेक्षा से कहा गया है 'अपज्जत्तगेणं भंते ! जहन्नेणं अंतोमुहुत्त उक्कोसेणं अंतोमुहुत्त' हे भदन्त ! अपर्याप्तक अपर्याप्तक रूप से कितने काल तक रहता है ? इस के उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! अपर्याप्तक अपर्याप्तक रूप से कम से कम एक अन्तर्मुहूर्त तक और उत्कृष्ट से भी एक अन्तर्मुहूर्त तक रहता है । क्योंकि अपर्याप्त लब्धि का जघन्य और उत्कृष्ट काल इतना ही होता है। परन्तु उत्कृष्ट का जो अन्तर्मुहर्त है वह जघन्य के अन्तर्मुहूर्त से कुछ विशिष्ट होता है । 'नो पज्जत्तनो अपज्जत्तए सादीए अपज्जवसिए' जो नो पर्याप्तक नो अपर्याप्तक
પણથી ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત પર્યન્ત અને ઉત્કૃષ્ટથી કઈક વધારે સાગરોપમ શત પૃથકત્વ પર્યન્ત રહે છે. અપર્યાપ્તક અવસ્થામાંથી પર્યાપ્તકમાં એક અંતમુહૂર્ત સુધી ઉત્પન્ન થઈને ફરીથી પર્યાપ્તકેમાં ઉત્પન્ન થયેલા જની અપેક્ષાથી આ કથન કરવામાં આવેલ છે. તથા ઉત્કૃષ્ટપણથી એ જીવ પર્યાપ્તકમાં કંઈક વધારે સાગરેપમ પૃથકત્વ પર્યન્ત રહી શકે છે. અને તે પછી તે અપ
તકેમાં ઉત્પન્ન થઈ જાય છે, આ કથન સૂત્ર લબ્ધિની અપેક્ષાથી કહેવામાં भाव छ. 'अपज्जत्तगणं भंते ! जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेण अंतोमुहत्त' है ભગવદ્ અપર્યાપ્તક, અપર્યાપ્તકપણુથી કેટલા કાળ પર્યત રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! અપર્યાપ્તક, અપર્યાપ્તકપણાથી ઓછા માં ઓછા એક અંતમુહૂર્ત સુધી અને વધારેમાં વધારે પણ એક જ અંતમુહૂર્ત પર્યન્ત રહે છે. કેમકે–અપર્યાપ્તક લબ્ધિને જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ એટલે જ હોય છે. પરંતુ ઉત્કૃષ્ટનું જે અંતમુહૂર્ત છે તે જઘન્યના અંતभुइतथी 3 घारे डाय छे. 'नो पज्जत्त नो अपज्जत्तए सादीए अपज्जवसिए'
જીવાભિગમસૂત્ર