Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४४०
जीवाभिगमसूत्रे धिकानि, तदनन्तरमप्रतिपतित विभंग एव मनुजत्वं प्राप्य सम्यक्त्वपूर्वकं संयममादाय विजयादिषु वारद्वयमुत्पद्यमानस्य षट् पष्टिर्भावनीया, अवधिदर्शनं च विभंगेऽवधिज्ञाने च तुल्यमतो द्वे षष्टी सागरोपमाणां सातिरेके स्थितिः अवधिदर्शनिनो भवन्ति । 'केवलदसणी साईए अपज्जवसिए' केवलदर्शनी सायपर्यवसितः केवलदर्शनस्योत्पद्यमानत्वेनाऽपर्यवसितत्वात् इति । साम्प्रतमन्तरमाह'चक्खुदंसणिस्स णं भंते !.' चक्षुर्दनिनो भदन्त ? गौतम ! 'चक्खुदंसणिस्स अंतरं जहन्नेणं अंतोमुहुत्तं-उक्कोसेणं वणस्सइकालो' चक्षुर्दशनिनोऽन्तरं जघन्येनान्तर्मुहूर्तम् तद्भवे तावताकालेन व्यवधानात् । उत्कर्षेण वनस्पतिकालः प्रागुक्तप्राप्त कर और वहां सम्यक्त्व पूर्वक समय की आराधना करके विजयादिकों में दो वार उत्पन्न हो जाता है ऐसी स्थिति में द्वितीया षट् षष्टि उसकी सध जाती है। विभंग में और अवधिज्ञान में अवधिदर्शन तुल्य रहता है इसीलिये अवधिदर्शन वाले की स्थिति कुछ अधिक दो ६६ सागरोपम की कही गई है । जो केवलीदर्शन वाला होता है उसकी स्थिति सादि अपर्यवसित होती है।
इनका अन्तर कथन-'चक्खुदंसणिस्स अंतरं जह• अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो' चक्षुदर्शन वाले जो जीव है उनका अन्तर जघन्य से एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से वनस्पतिकाल प्रमाण है । क्योंकि चक्षुर्दशन के बाद यह अचक्षुर्दर्शन वाला हो जाता है अतः इस स्थिति में कम से कम एक अन्तर्मुहूर्त तक रह सकता है और बाद में यह पुनः चक्षुर्दर्शन वाला हो जाता है-तथा उत्कृष्ट से પ્રાપ્ત કરીને અને ત્યાં સમ્યકત્વ પૂર્વક સમયની આરાધના કરીને વિજય વિગેરેમાં બે વાર ઉત્પન્ન થઈ જાય છે. એવી સ્થિતિમાં તેમની બીજી છાસઠની સંખ્યા સિદ્ધ થઈ જાય છે. વિર્ભાગજ્ઞાનમાં અને અવધિજ્ઞાનમાં અવધિદર્શન સમાનજ રહે છે તેથી અવધિદર્શનવાળાઓની સ્થિતિ કંઈક વધારે ૬૬ છાસઠ સાગરોપમની કહેવામાં આવેલ છે. જેઓ કેવલીદર્શન વાળા હોય છે. તેમની સ્થિતિ સાદિ અપર્યાવસિત હોય છે.
એમના અંતર દ્વારનું કથન 'चक्खुदसणिस्स अंतरं जहण्णेणं अंतोमुहुत्त उक्कोसेणं वणस्सइकालो' यक्षદર્શન વાળા જે જીવે છે, તેઓનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું છે. અને ઉત્કટથી વનસ્પતિકાલ પ્રમાણુનું અંતર છે. કેમકે ચક્ષુ દશન પછી તે અચક્ષદશનવાળા બની જાય છે. તેથી આ સ્થિતિમાં ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યત રહી શકે છે. અને તે પછી તે ફરીથી અચક્ષુદર્શન
જીવાભિગમસૂત્ર