Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1580
________________ એમના–ધર્મમાર્ગને આગળ ધપાવનાર એમના સુપુત્ર શ્રી રમણલાલભાઈ જીવરાજ શાહ પિતાના પિતાના બધાજ ગુણોથી અલંકૃત હોઈ તેમનામાં રહેલી અત્યંત તીવ્ર ધર્મભાવનાને લીધે તેઓ સમાજમાં ખૂબ પ્રતિષ્ઠિત છે તેઓ ઉત્તમ દક્ષ બુદ્ધિ પરાયણ અને દયાળુ છે–તેઓ જ્ઞાન–ધ્યાન સૂમ વિચારને વરેલા છે સ્થા–સ્વભાવના ખૂબજ દયાળું અને મળતાવડા છે તેઓ ખૂબજ ઉદાર-હદયના છે એમના ઊનત સંસ્કારથી એમનું સમગ્ર કુંટુબ પણ ધર્માનુરાગીજ હોય તેમાં કહેવા પણું જ ન હોય એમના વિશાળ કુંટુબને બતાવતું આ તેમનું વંશવૃક્ષ છે. સ્વ. શ્રી જીવરાજભાઈ મૂલચંદ શાહ શ્રીયુત શેઠ રમણલાલ જીવરાજ શાહ સુપુત્રીઓ સુપુત્ર શ્રીચંદ્રાબેન શ્રીનિર્મલાબેન શ્રીરસીક- શ્રીપ્રદ- શ્રીધને- મહેન્દ્ર ભાઈ ભાઈ ન્દ્રભાઈ ભાઈ પૌત્ર | શ્રીનીલેશભાઈ શ્રીઉત્પલ- શ્રીબાબુ ભાઈ ભાઈ શ્રીવિપુલ- શ્રી અમિત- શ્રીકમલેશ ભાઈ ભાઈ ભાઈ શ્રી રમણલાલભાઈના આ વારસદારે પિતાના પૂર્વજોની માફક શુદ્ધ શ્રદ્ધવાન અને ખૂબજ ઉદાર ધર્મપ્રાણ સદુભાવી અને વતામાં રૂચીવાલા છે. તેઓએ અત્યાર સુધી આ મહાન શાસ્ત્રોદ્ધારના કામમાં ખૂબ સહકાર આપેલ છે. પૂજ્ય આચાર્ય મ. શ્રીના પ્રત્યે અપાર લાગણી ધરાવે છે તેમના અધુરા રહેલ કાર્યને પાર કરવા પણ એટલેજ ખંત ધરાવે છે તેમના સુપુત્ર જ અત્યારે સમિતિના મુખ્ય હેદ્દેદારમાં એક છે. અને તેઓ આ કાર્યને સંપૂર્ણ કરાવીને જ રહેશે એવી અમોને દઢ શ્રદ્ધા છે. મંત્રીઓ જીવાભિગમસૂત્ર

Loading...

Page Navigation
1 ... 1578 1579 1580