Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४३८
जीवाभिगमसूत्रे समुत्पन्नः, तत्र-त्रयस्त्रिंशतं सागरोपमाणि स्थित्वा तत्र च प्रत्यासन्ने उद्वर्तनाकाले सम्यक्त्वं समवाप्य पुनः परित्यजति ततोऽप्रतिपतितेनैव विभंगेन पूर्वकोटयायुष्केषु तिर्यग्योनिपु समुत्पन्नः ततः पुनरपि-अप्रतिपतित विभंग एवाऽधः सप्तम्यां पृथिव्यां समुत्पन्नः, तत्र च-त्रयस्त्रिंशतं सागरोपमाणि स्थित्वा पुनरप्युद्वर्तनाकाले प्रत्यासन्ने सम्यक्त्वं प्राप्य पुनः परित्यनति, ततः पुनरप्यप्रतिपतितेन एव विभङ्गेन पूर्वकोटयायुष्केषु तिर्यग्योनिषु समुत्पन्नः, वारद्वयमपि अवधिदर्शन वाला जीव अवधिज्ञान को प्राप्ति के अनन्तर ही मरण को प्राप्त हो जाता है और मिथ्यात्व अवस्था वाला बन जाता है उस समय वह दुष्ट अध्यवसाय रूप भाव के कारण अवधिदर्शन से पतित हो जाता है । उत्कृष्ट से कुछ अधिक दो ६६ सागरोपम कहे गये हैं उनमें प्रथम ६६ सागरोपम का लेखा इस प्रकार से हैकोई विभंग ज्ञानी तिर्यग्पश्चेन्द्रिय या मनुष्य जब अधः सप्तमी पृथिवी में उत्पन्न हो जाता है तब वह वहां की ३३ सागरोपम की स्थिति को भोग कर प्रत्यासन्न मरण काल में सम्यक्त्व को प्राप्त कर उसे छोड देता है पुनः विभंगज्ञानी की जागृति से युक्त हुआ वह पूर्वकोटि की आय वाले तिर्यञ्चों में उत्पन्न हो जाता है इसके बाद अप्रतिपतित विभंगज्ञान वाला बना हुआ है वह पुनः अधः सप्तमी पृथिवी में उत्पन्न हो जाता है वहां पर ३३ सागरोपम की अयु को भोग कर वह उद्वर्तना काल की निकटता में सम्यक्त्व को प्राप्त कर लेता है और उसे छोड देता है इस प्रकार से पुन: विभंगज्ञान वाला बना हआ કહેવાનું તાત્પર્ય એ છે કે-કઈ અવધિદર્શનવાળે જીવ અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ મરી જાય છે. અને મિથ્યાત્વ અવસ્થા વાળા બની જાય છે. તે તે સમયે તે દુષ્ટ અધ્યવસાય રૂપ ભાવના કારણથી અવધિદર્શનથી પતિત થઈ જાય છે. ઉત્કૃષ્ટથી જે કંઇક વધારે બે છાસઠ સાગરેપમ કહ્યા છે તેમાં પહેલા છાસઠ સાગરેપમ કાળનું લેખું આ પ્રમાણે છે. કોઈ વિર્ભાગજ્ઞાની તિયફ પંચેન્દ્રિય અથવા અનુષ્ય જ્યારે અધઃસાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થઈ જાય છે. ત્યારે તે ત્યાંની ૩૩ તેત્રીસ સાગરેપમની સ્થિતિને ભેળવીને નજીકના મરણ સમયે સમ્યકૃત્વને પ્રાપ્ત કરીને તેને છોડી દે છે. ફરીથી વિર્ભાગજ્ઞાનીની જાગૃતિથી યુક્ત થઈને તે પૂર્વ કોટિની આયુષ્યવાળા તિય ચામાં ઉત્પન્ન થઈ જાય છે. તે પછી અપ્રતિપતિત વિભંગ જ્ઞાનવાળા બનીને તે ફરીથી અધઃ સપ્તમી પૃથ્વીમાં ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં તે ૩૩ તેત્રીસ સાગરોપમના આયુષ્યને ભેળવીને તે ઉદ્વતના કાળની નજીકમાં સમ્યક્ત્વને પ્રાપ્ત કરીલે છે. અને તેને છેડી દે છે. એ રીતે ફરીથી વિર્ભાગજ્ઞાન વાળા બનીને તે જીવ ત્યાંથી નીકળીને પૂર્વ કેટિની આયુષ્ય.
જીવાભિગમસૂત્ર