Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र. १० सू.१४७ जीवानां चातुर्विध्यनिरूपणम्
१४२९
हो गया और फिर वहां से मर कर वह सौधर्म देवलोक में वहां की परिगृहीत देवियों में कि जिनकी आयु उत्कृष्ट रूप से सात पल्योपम का है दो बार उत्पन्न हो गया तो इस तृतीयादेशवादी के मत से यह कायस्थिति का पूर्वोक्त काल सध जाता है । चतुर्थ आदेश की अपेक्षा स्त्रीवेद की कार्यस्थिति का काल जघन्य से एक समय का है और उत्कृष्ट से पूर्वकोटी पृथक्त्व अधिक १०० पल्योपम का है यह इस प्रकार से है - पूर्वकोटि की आयुवाली मनुष्य स्त्रियों में या तिर्यग् स्त्रियों में कोई जीव पांच या छह बार भवों को धारण कर पूर्व प्रकार से सौधर्म देवलोक की ५० पल्योपम प्रमाण की उत्कृष्ट आयु वाली अपरिगृहीत देवियों में उत्पन्न हो जाता है तो इस चतुर्था देशवादी के मतानुसार इस वेद की कायस्थिति का पूर्वोक्त उत्कृष्ट काल सध जाता है। पांचवें आदेश की अपेक्षा इस वेद की कायस्थिति का काल जघन्य से एक समय का है और उत्कृष्ट से पूर्वकोटि पृथक्त्व अधिक पोप का है । यह इस प्रकार से है - जैसे कोई जीव पूर्व कोटि की आयुवाली तिर्यग्स्त्रियों में या मनुष्य स्त्रियों में सात भव तक उत्पन्न होकर पूर्वोक्त क्रम से अष्टम भव में तीन पल्योपम की स्थिति वाली देवकुरु आदिकों की स्त्रियों के बीच में स्त्रीरूप से उत्पन्न
તે સૌધર્માં દેવલાકમાં ત્યાંની પરિગૃહીત દેવિયામાં કે જેમનુ આયુષ્ય ઉત્કૃષ્ટ પણાથી સાત પક્ષેાપમનુ છે, તેમાં બે વાર ઉત્પન્ન થઇ જાય તે આ ત્રીજા પક્ષ વાળાના મતથી આ કાયસ્થિતિને પૂર્વોક્તકાળ સિદ્ધ થઇ જાય છે. ચેાથા આદેશની અપેક્ષાથી સ્ત્રી વેદની કાયસ્થિતિના કાળ જઘન્યથી એકસમયના છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વકાટ પૃથક્ અધિક ૧૦૦ એકસો પચેપમના છે. તે
આ પ્રમાણે છે—પૂર્વ કાટિની આયુષ્યવાળી મનુષ્ય સ્રીયેામાં અથવા તિર્યંચ શ્રિયામાં કાઇ જીવ પાંચ અથવા છ વાર ભવાને ધારણ કરીને પહેલાં કહેવામાં આવેલ રીત પ્રમાણે સૌધર્મ દેવલેાકની ૫૦ પચાસ પત્યેાપમ પ્રમાણ ની ઉત્કૃષ્ટ આયુષ્ય વાળી અપરિગ્રહીત દૈવિયામાં ઉત્પન્ન થઈ જાય છે. તા આ ચેાથા આદેશવાદિના મત પ્રમાણે આ વેદની કાયસ્થિતિના પૂર્વોક્ત ઉત્કૃષ્ટ કાળ સિદ્ધ થઇ જાય છે. પાંચમાં આદેશની અપેક્ષાથી એ વેદની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક સમયના છે, અને ઉત્કૃષ્ટથી પૂર્વાટિ પૃથકૃત્વ અધિક પત્યેાપમ પૃથક્ત્વના છે. તે આ રીતે છે--જેમ કેાઇ જીવ પૂ કોટિની આયુષ્યવાળી તિયચ સ્ત્રિયામાં અથવા મનુષ્ય ક્રિયામાં સાત ભવ પન્ત ઉત્પન્ન થઈને પૂર્વોક્ત કમ પ્રમાણે આઠમા ભવમાં ત્રણ પચેપમની સ્થિતિ વાળી દેવકુરૂ વિગેરેની સ્રિયામાં સ્ત્રીપણાથી ઉત્પન્ન થઇ જાય છે અને
જીવાભિગમસૂત્ર