Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र. १० सू. १४७ जीवानां चातुर्विध्यनिरूपणम्
म्भात् । 'अप्पा बहु ० ' अल्पबहुत्वम् हे भदन्त ! स्त्रीवेदकादीनां कतरेकतरेभ्योऽल्पा बहुकास्तुल्याविशेषाधिका वा ? गौतम ! 'सव्वत्थोवा पुरिसवेयगा' सर्वस्तोकाः पुरुषवेदकाः, गतित्रयेऽष्येषामल्पत्वात् । ' इत्थवेयगा संखेज्जगुणा' स्त्री वेदका संख्येयगुणाः, तिर्यग्गतौ त्रिगुणत्वात् - ( मनुष्यगतौ सप्तविंशतिगुणत्वात्) देवगत्यां द्वात्रिंशद्गुणत्वात् । 'अवेयगा अनंतगुणा' अनन्तगुणा अवेदकाः, सिद्धानामनन्तत्वात् । 'नपुंसगवेयगा अनंतगुणा' एभ्योऽनन्ता नपुंसकवेदकाः, वनस्पतीनां सिद्धेभ्योऽप्यनन्तगुणत्वात् । ' अहवा चउच्विहा सव्वजीवा जीव का समारोहण श्रेणि पर हो जाता है । अतः इतने काल के बाद वह पुनः अवेदक बन जाता है ।
१४३५
इनके अल्पबहुत्व का विचार हे भदन्त ! इन जीवों में कौन जीव किनकी अपेक्षा अल्प है ? कौन किनकी अपेक्षा बहुत हैं ? इसके उत्तर में प्रभु कहते है - 'सव्वत्थोवा पुरिसवेदगा इत्थवेदगा संखेज्जगुणा अवेद्गा अनंतगुणा नपुंसगवेयगा अनंतगुणा' हे गौतम ! सबसे कम पुरुषवेद वाले हैं क्योंकि गतित्रय में ये अल्प है । इनकी अपेक्षा स्त्री वेदवाले संख्यातगुणे अधिक हैं। क्योंकि तिर्यग्गति में स्त्रीवेद वाले पुरुषवेद वालों की अपेक्षा तिगुणें होते हैं । और मनुष्य गति में २७ गुणें होते हैं । तथा देवगति में ३२ गुणें होते हैं । इनकी अपेक्षा अवेदक जीव अनन्तगुणें हैं क्योंकि सिद्ध जीव अनन्तगुणें कहे गये हैं । नपुंसक वेदवाले इनकी अपेक्षा अनन्तगुणें है । શ્રેણીવાળા જીવનું સમારેાહણ શ્રેણી પર થઇ જાય છે. તેથી એટલાકાળ પછી તે ક્રીથી અવેઢક બની જાય છે.
અલ્પમહુત્વના વિચાર–
હે ભગવન્ ! આ જીવામાં કયા જીવા કયા જીવાના કરતાં અલ્પ છે ? કયા જીવા કયા જીવાના કરતાં વધારે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી उ छे ! - 'सव्वत्थोवा पुरिसवेयगा इत्थवेयगा संखेज्जगुणा अवेयगा अनंतगुणा नपुंसगवेयगा अंतगुणा' हे गौतम! सौथी गोछा पुरुषदेह वाजा छे, उभ કે-ત્રણ ગતિમાં તે અલ્પ જ છે. તેના કરતાં સ્ત્રીવેદ વાળા સંખ્યાતગણા વધારે છે. કેમ કે તિય ́ચ ગતિમાં સ્ત્રીવેદ વાળા પુરૂષવેદ વાળાએના કરતાં ત્રણ ગણા હાય છે. અને મનુષ્યગતિમાં ૨૭ સત્યાવીશગણા હોય છે. તથા ઢવ ગતિમાં ૩૨ બત્રીસ ગણા હોય છે. તેના કરતાં અવેક જીવ અન તગણુા હાય છે. કેમ કે-સિદ્ધ જીવ અનંતગણા કહેવામાં આવેલ છે. તેના કરતાં નપુંસક વેદવાળા અનંતગણુા છે. કેમ કે-વનસ્પતિકાયિક જીવ નપુંસક હાય
જીવાભિગમસૂત્ર