Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२१२
जीवाभिगमसूत्रे पर्याप्तकस्य सप्तवर्षसहस्राण्यन्तर्मुहूतौनानि बादरतेजस्कायिकपर्याप्तकस्य त्रीणि रात्रि दिवान्यन्तर्मुहूर्तोनानि बादरवायुकायिक पर्याप्तकस्य त्रीणि वर्षसहस्राण्यन्तर्मुहूतौनानि बादरवनस्पतिकायपर्याप्तकस्य दशवर्षसहस्राण्यन्तर्मुहूर्तानानि प्रत्येक बादरवनस्पतिकायपर्याप्तकस्यापि दशवर्षसहस्राण्यन्तर्मुहूतौनानि, सामान्यतो निगोदपर्याप्तकस्य बादरनिगोदापर्याप्तकस्य चोभयोरपि जघन्योत्कर्षाभ्याअन्तर्मुहूर्त कम २२ हजार वर्ष की पर्याप्त बादर पृथिवीकायिक की उत्कृष्ट स्थिति है बादर अप्कायिक की उत्कृष्टस्थिति सात हजार वर्ष की है सो पर्याप्त बादर अप्कायिक की उत्कृष्ट स्थिति एक अन्तमुहूर्त कम सात हजार वर्ष की है बादर तेजस्कायिक की उत्कृष्टस्थिति ३ दिन रात की कही गई है-सो इसमें से एक अन्तर्मुहूर्त कम करने पर पर्याप्त बादर तेजस्कायिक की उत्कृष्टस्थिति एक अन्तर्मुहूर्त कम ३ दिन रात की है बादर वायुकायिक की उत्कृष्ट स्थिति ३ हजार वर्ष की है सो एक अन्तर्मुहूर्त कम करने पर यह पर्याप्त बादर वायुकायिक की उत्कृष्ट स्थिति हो जाती है बादर वनस्पतिकायिक की उत्कृष्ट स्थिति १० हजार वर्ष की है-सो इसमें से एक अन्तर्मुहूर्त कम करने पर यह स्थिति पर्याप्त बादर वनस्पतिकायिक की हो जाती है । प्रत्येक बादर वनस्पतिकायिक की भी स्थिति में से एक अन्तमुहूर्त कम करने पर पर्याप्त प्रत्येक बादर वनस्पतिकायिक की उत्कृष्ट स्थिति हो जाती है समुच्चय निगोद पर्याप्तक की और बादर निगोद पर्याप्तक की इन दोनों की स्थिति जघन्य से और उत्कृष्ट से एक ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલ છે. બાદર અષ્કાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની છે. તેમજ પર્યાપ્ત બાદર અષ્કાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂર્ત કમ સાત હજાર વર્ષની છે. બાદર તેજસ્કાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩ ત્રણ રાત દિવસની છે. તે આમાંથી એક અંતમુહૂર્ત ઓછું કરવાથી પર્યાપ્તક બાદર તેજસકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂર્ત કમ ૩ ત્રણ રાત દિવસની છે બાદર વાયુકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩ ત્રણ હજાર વર્ષની છે. તે એ રીતે એક અંતમુહૂર્ત કમ કરવાથી અપર્યાપ્ત બાદર વાયુકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ થઈ જાય છે. બાદર વનસ્પતિકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ દસ હજાર વર્ષની છે. તેમાંથી એક અંતમુહૂર્ત કમ કરવાથી આ સ્થિતિ પર્યાપ્તક બાદર વન. સ્પતિકાયિકની થઈ જાય છે. પ્રત્યેક બાદર વનસ્પતિકાયિકની સ્થિતિમાંથી પણ એક અંતર્મુહૂર્ત કમ કરવાથી પર્યાપ્ત પ્રત્યેક બાદર વનસ્પતિકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ થઈ જાય છે. સમુચ્ચય નિગદ પર્યાપ્તની અને બાદર નિગોદ પર્યાપ્ત
જીવાભિગમસૂત્ર