Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२१४
जीवाभिगमसूत्रे पुढवीकाइया आउतेउकाइयस्स' बादरपृथिवीकायिकस्य कायस्थितिर्जघन्येनान्तमुहूर्तम् उत्कर्षेण 'सत्तरिसागरोवमकोडाकोडीओ' सप्ततिः सागरोपमकोटिकोटयः। एवमप्कायिकबादरस्य तेजस्कायिकबादरस्य बादरवायुकायस्याऽपि च कायस्थितिः ज्ञेया। 'पत्तेय सरीरबादर वणस्सइकाइयस्स प्रत्येकशरीरबादरहो जाती है और अंगुल के असंख्यातवें भाग प्रदेश में जितने आकाश प्रदेश रहते है उन प्रदेशों से उस अंगुल के असंख्यातवें भाग स्थान को रिक्त करने में जितना समय लगता है इतने समय काल तक रहता है बादर पृथिवीकायिक, बादर अप्कायिक, बादर तेजस्कायिक
और बादर वायुकायिक आदि के सूत्रों में से बादर पृथिवीकायिक का जो सूत्र है उसमें बादर पृथिवीकायिक की कायस्थिति जघन्य से एक अन्तर्मुहूर्त की है और उत्कृष्ट से ७० सागरोपम कोटी कोटी की है। इसी प्रकार की कायस्थिति बादर अप्कायिक, बादर तेजस्कायिक
और बादर वायुकायिक जीवों की भी है सामान्य बादर वनस्पति कायिक जीव की कायस्थिति जघन्य से एक अन्तर्मुहूर्त की है और उत्कृष्ट से असंख्यात काल की है इस असंख्यात काल में असंख्यात उत्सर्पिणियां और असंख्यात अवसर्पिणियां समा जाती है तथा अंगुल के असंख्यातवें भाग में जितने प्रदेश है उन प्रदेशों को एक २ प्रदेश वहां से खाली करने में जितना काल पूरा खाली करने में लगता है वह भी समाप्त हो जाता है अर्थात् अंगुल के असंख्यातवें રહે છે. એ પ્રદેશથી એ આગળના અસંખ્યાતમાં ભાગ સ્થાનને ખાલી કરવામાં જેટલે સમય લાગે છે. એટલા કાળ સુધી રહે છે. બાદર પૃથ્વી કાયિક, બાદર અકાયિક બાદર તેજસ્કાયિક એને બાદર વાયુકાયિક વિગેરેના સૂત્રમાં બાદર પૃથ્વીકાયિકનું જે સૂત્ર છે તેમાં બાદર પૃથ્વીકાયિકની કાય સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટી ૭૦ સિતેર સાગરેપમ કોટી કોટીની છે. આ જ પ્રમાણેની કાયસ્થિતિ બાદર અષ્કાયિક, બાદર તેજસ્કાયિક, અને બાદર વાયુકાયિક જીવની પણ છે. સામાન્ય બાદર વનસ્પતિ કાયિક જીવની કાયસ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળની છે. આ અસંખ્યાત કાળમાં અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અવસર્પિણીને સમાવેશ થઈ જાય છે. તથા આગળના અસંખ્યાતમાં ભાગમાં જેટલા પ્રદેશ છે. એ પ્રદેશને એક એક સમયમાં એક એક પ્રદેશ ત્યાંથી ખાલી કરવામાં જેટલા કાળ પૂરેપૂરા ખાલી કરવામાં લાગે છે. એટલા કાળમાં તે સમાપ્ત થઈ જાય છે. અર્થાત્ આગળના અસંખ્યાતમાં ભાગ પ્રદેશ
જીવાભિગમસૂત્ર