Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२७२
जीवाभिगमसूत्रे पएसट्टयाए संखेज्जगुणा' शेषास्तथैव यावत्सूक्ष्मनिगोदाः पर्याप्ताः प्रदेशार्थतया संख्येयगुणाः । अयं भावः-प्रदेशार्थतया सर्वस्तोका बादरनिगोद जीवाः पर्याप्तकाः प्रदेशार्थनिगोदानां स्तोकत्वात्, तेभ्यो बादरनिगोदाजीवा अपर्याप्ताः प्रदेशार्थतयाऽसंख्येयगुणाः निगोदानामसंख्येयत्वात्, एवं तेभ्यः - सूक्ष्मनिगोदजीवा अपर्याप्ताः प्रदेशार्थतयाऽसंख्येयगुणाः तेभ्यः सूक्ष्मनिगोदजीवाः पर्याप्ताः प्रदेशार्थतया संख्येयगुणाः, तेभ्यो बादरनिगोदाः पर्याप्ताः प्रदेशाथतयाऽनन्तगुणाः एकैकनिगोदस्याऽणुकानन्तस्कन्धनिष्पन्नत्वात् तेभ्यो बादरनिगोदा अपर्याप्ताः प्रदेशार्थतयाऽसंख्येयगुणाः एकैकबादर पर्याप्तनिगोद निःश्रया संख्या तीतानां बादरपर्याप्तनिगोदानामुत्पादात्, तेभ्यः सूक्ष्मनिगोदा है वे द्रव्यार्थ से सबसे कम हैं इनकी अपेक्षा बादर निगोदों में जो अपर्याप्तक हैं वे इस द्रव्याथे की अपेक्षा से असंख्यातगुणें अधिक हैं। इनकी अपेक्षा सूक्ष्म निगोदों में जो पर्याप्तक वे द्रव्यार्थ से संख्यातगुणे अधिक हैं । इन पर्याप्त सूक्ष्म निगोदों की अपेक्षा बादर निगोदों में जो पर्याप्त जीव हैं वे द्रव्य दृष्टि से अनन्तगुणें हैं। क्योंकि हर एक बादर निगोदों में अनन्त जीवों का सद्भाव रहता है इनकी अपेक्षा बादर निगोद अपर्याप्तक द्रव्य दृष्टि से असंख्यात गुणें अधिक हैं । इनकी अपेक्षा बादरनिगोदों में जो अपर्याप्तक हैं वे द्रव्यद्रष्टि से असंख्यातगुणें अधिक हैं । इनसे जो सूक्ष्मनिगोदो में अपर्याप्त जीव है वे द्रव्यद्रष्टि से असंख्यातगुणे अधिक है। इनकी अपेक्षा जो सूक्ष्म निगोद पर्याप्तक हैं वे द्रव्यद्रष्टि से संख्यातगुणे अधिक हैं। इन पर्याप्त सूक्ष्म जीवों की अपेक्षाजो अभी द्रव्यद्रष्टि से विचार આવતાં બાદર નિગોદમાં જે પર્યાપ્તક જીવ છે, તે દ્રવ્યાર્થથી સૌથી ઓછા છે. તેના કરતાં બાદર નિગોદમાં જે અપર્યાપક છે તેઓ આ દ્રવ્યોથના કરતાં અસં. ખ્યાતગણું વધારે છે. તેના કરતાં સૂમ નિગોદમાં જે પર્યાપ્તકે છેતેઓ દ્રવ્યાની અપેક્ષાથી અસંખ્યાતગણું વધારે છે. તેના કરતાં સૂમ નિગોદમાં જે પર્યાપ્તકે છે તેઓ દ્રવ્યાર્થથી સંખ્યાતગણું વધારે છે. આ પર્યાપ્તક સૂમ નિગોદના કરતાં બાદર નિગોદમાં જે પર્યાપ્તક જીવો છે. તે દ્રવ્ય દષ્ટિથી અનંતગણું છે. દરેક બાદર નિગોદમાં અનંત જીને સદ્ભાવ રહે છે. તેના કરતાં બાદર નિગોદ અપર્યાપ્તક દ્રવ્યદૃષ્ટિથી અસંખ્યાતગણી વધારે . તેના કરતાં બાદર નિગોદોમાં જે અપર્યાપ્તકે છે, તેઓ દ્રવ્ય દૃષ્ટિથી અસંખ્યાતગણું વધારે છે તેમનાથી જે સૂક્ષ્મ નિગોદમાં અપર્યાપ્તક જીવ છે તેઓ દ્રવ્યદ્રષ્ટિથી અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં જે પર્યાપ્તક સૂક્ષ્મ નિગોદ જીવ છે. તેઓ દ્રવ્ય
જીવાભિગમસૂત્ર