Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३००
जीवाभिगमसूत्रे यगुणाः चिरकालावस्थायिनां तेषामन्यान्योत्पादेनाऽतिप्रभूतभावात् । ‘एवं सव्वे' एवं सर्वे तिर्ययोनिकमनुष्यदेवानां प्रथमसमयस्थाः सर्वस्तोकाः अप्रथमसमयस्था असंख्येयगुणाः। ___ अथैषां प्रथमाऽप्रथमसमयानां समुदायेन परस्परमल्पबहुत्वम् ‘एएसि णं. पढमसमयनेरइयाणं जाव अपढमसमयदेवाणय कयरे कयरेहितो०' प्रथमाsहैं वे असंख्यातगुणे अधिक हैं क्योंकि चिरकालावस्थायी नारकियों के बीच में अन्य २ नारकियों का उत्पात होता रहता है । इसलिये उनका प्रमाण बहुत हो जाता है। 'एवं सव्वे' इसी तरह से तिर्यग्योनिक मनुष्य और देवों के बीच में प्रथम समयस्थ तिर्यग्योनिक, मनुष्य और देव सबसे कम हैं और अप्रथम समयवर्ती तिर्यग्योनिक, मनुष्य और देव अपने में के प्रथम समयवर्ती तिर्यग् मनुष्य और देवों की अपेक्षा असंख्यातगुणे अधिक हैं । अर्थात् तिर्यग्योनिक जीवों में जो प्रथम समयवर्ती तिर्यग्योनिक जीव हैं वे सब से कम है और इनकी अपेक्षा जो प्रथम समयवर्ती तिर्यग्योनिक जीव हैं वे संख्यात. गुणें अधिक है। इसी तरह से प्रथम समयवर्ती मनुष्य सब से कम है और अप्रथम समयवर्ती मनुष्य इनकी अपेक्षा असंख्यातगुणें अधिक है। क्योंकि संमूच्छिम मनुष्य भी इसमें आ गये है इसी प्रकार प्रथम समयवर्ती देव सब से कम हैं और अप्रथम समयवर्ती देव उनकी अपेक्षा असंख्यातगुणे अधिक है। છે, તેઓ અસંખ્યાતગણું વધારે છે. કેમકે ચિરકાળની અવસ્થાવાળા નારકીમાં બીજા બીજા નારકીયાને ઉત્પાદ થતું રહે છે. તેથી તેમનું પ્રમાણ वयारे २४ लय छे. 'एवं सव्वे' मे०४ प्रमाणे तिय योनि, मनुष्य सने हेवामा પ્રથમસમયવતી તિબેનિક, મનુષ્ય અને દેવ સૌથી અ૯પ છે. અને આ પ્રથમ સમયવતી તિયોનિક, મનુષ્ય અને દેવ પિતામાના પ્રથમ સમયવતી તિર્યગૂ, મનુષ્ય અને દેના કરતાં અસંખ્યાતગણું વધારે છે. અર્થાત તિર્યગેનિક જીમાં જે પ્રથમસમયવર્તી તિયનિક જીવ છે, તેઓ સૌથી ઓછા છે. અને તેના કરતાં જે પ્રથમસમયવતી તિર્યનિક જીવ છે, તેઓ અસંખ્યાતગણી વધારે છે. એ જ પ્રમાણે પ્રથમ સમયવર્તી મનુષ્ય સૌથી અલ્પ છે. અને અપ્રથમ સમયવતી મનુષ્ય તેના કરતાં અસંખ્યાતગણું વધારે છે. કેમકે સંમૂચ્છિમ મનુષ્ય પણ તેમાં આવી જાય છે. એ જ પ્રમાણે પ્રથમ સમયવતી દેવે સૌથી ઓછા છે. અને અપ્રથમ સમયવતી દેવ તેના કરતાં અસંખ્યાતગણું વધારે છે.
હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને આના સમુદાયને ઉદ્દેશીને અલપ બહુ
જીવાભિગમસૂત્ર